________________
( ૭૭ )
ગોમાં મનને સ્થિર રાખવું, એની ચંચળતા દૂર કરવી અને એને એકાગ્ર કરવું. એનો મુખ્ય ઉપાય મૈત્રી આદિક ભાવનામાં છે. ૧. कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः, शिवपुरपथमपहाय । प्रयतन्तेऽमी रे, क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय॥परि०२॥
અર્થ:-() રે ચેતન ! (લુગુનિયુક્રતા) યથાર્થ માર્ગને નહીં પ્રરૂપતા એવા કુગુરુએ જેડેલા એટલે અશુદ્ધ માગે પ્રવર્તાવેલા ( સુનિસુિતાર ) વિપરીત બુદ્ધિવડે ચંચળ થયેલા (જમી) આ પ્રાણીઓ (શિવપુuથે ) રત્નત્રયરૂપ મોક્ષનગરના માર્ગને (કપાળ) ત્યાગ કરીને (પ્રત્યુત) ઊલટા (ડુઇયા) અશુદ્ધ (ચિયા) ક્રિયા વડે (રિવવિદ્યાલય) મોક્ષના નાશને માટે (કયતત્તે) પ્રયત્ન કરે છે. ૨.
જ્યાં સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બંધ ન થાય ત્યાં સુધી મેક્ષને રસ્તે છોડીને પ્રાણી સંસારને માર્ગે આગળ વધે છે.
ગ્ય ક્રિયા ન કરનાર પણ સાધ્યને રસ્તેથી પાછા પડે છે અને અયોગ્ય ક્રિયા કરનાર પણ એ માર્ગથી દૂર ભાગે છે. આ સ્થિતિમાં વસ્તુધર્મનું અજ્ઞાન રહે છે તેથી દઢ કર્મ બંધાય છે.
જ્યાં પડળ ઊલટા થઈ જાય ત્યાં પછી સાચું દર્શન જ ન થાય, અને મેક્ષાગ્ય સાચા વર્તનને સ્થાન જ ન રહે. આ કર્મબંધને પ્રથમ હેતુ મિથ્યાત્વ છે, તેને સર્વ પ્રકારે સમજવા ગ્ય છે. ક્રિયામાં અજ્ઞાન હોય છે ત્યારે તે તદ્દન નકામી થાય છે. એવી ક્રિયાઓને વિષ ક્રિયા અને ગરલ કિયા કહે છે. ૨. अविरतचित्ता रे, विषयवशीकृता, विषहन्ते विततानि । इह परलोके रे, कर्मविपाकजान्यविरलदुःखशतानि॥परि० ३॥