________________
( ૭૫ ) બંધહેતુઓ અને આ એક રીતે એક જ છે. બંધહેતુને લઈને પ્રાણી કર્મો બાંધે છે અને આશ્ર કર્મ આવવાના માર્ગો છે, છતાં બંધહેતુઓનો સંબંધ કર્મબંધ સાથે છે અને આશ્ર કર્મને આપવાનાં ગરનાળાં છે એ વાત ધ્યાનમાં રાખવી. બન્ને તો જુદાં છે પણ પરિણામે હેતુ એ જ માર્ગ થઈ જાય છે. બંધ વખતે તેની કારણ તરીકે ગણના થાય છે અને આશ્રવ વખતે એની માર્ગમાં-ગરનાળામાં ગણના થાય છે. દષ્ટિભેદ નયાપેક્ષિત છે. પણ વ્યવહારુ રીતે તેનું પરિણામ આત્માને ભારે કરવામાં આવે છે તે ધ્યાનમાં રાખવું. ૪.
(વસ્ત્રાવૃત્ત૬) इत्याश्रवाणामधिगम्य तत्त्वं, निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एषां निरोधे विगलद्विरोधे, सर्वात्मना द्राग्यतितव्यमात्मन् !।५।
અર્થ – આત્મન !) હે આત્મા ! (તિ ) પૂર્વે કહ્યા પ્રમાણે ( વાળ) આશ્રાના (તાવ) રહસ્યને (આધિાર્થ) જાણીને, ( શ્રુતિન્નિધાનાત) શાસ્ત્રાભ્યાસના પરિચયથી (ર) છતાપણાને (નિશ્ચિચ) નિશ્ચિત કરીને ( વિ૮િક્રિોધે ) સર્વ જીવો ઉપર વૈરભાવ રહિત ( gષાં) આ આશ્ર
ને (નિરો ) નિરાધ કરવામાં (સમા ) સર્વ ઉદ્યમવડે (૪) શીપણે (યતિતવ્ય ) યત્ન કરવો. ૫.
કઈ પણ શત્રુ પર વિજય મેળવવાની ચાવી એ છે કે એને સોંગ ઓળખવા જોઈએ. એના ભેદ, ઉપભેદ, સહાયક અને એનું બળ બરાબર સમજાય ત્યારે એની સામે થવાનું બળ પ્રાપ્ત કરવાની સંકલન કરી શકાય. આપણે તેને કાંઈક ઓળખ્યા, હવે એને વધારે પરિચય કરીએ, માટે ઊઠ, જાગૃત થા, તારું ભવિષ્ય