________________
( ૭ ) સાથે ક્ષીર-નીરની જેમ અભેદ સંબંધને કરતા સતા (અતિ ) ચાર ગતિમાં ભમે છે. ૩.
અભિગ્રહિક મિથ્યાત્વ એટલે ખોટી વાતને દુરાગ્રહ ૧, અનભિગ્રહિક એટલે અસત્યને સત્યની કેટિમાં મૂકવું તે (સર્વ ધર્મને સરખા ગણવા તે) ૨, અભિનિવેશ એટલે સાચા અર્થને ગોપવી કુયુક્તિની સ્થાપના ૩, સાંશયિક એટલે લાજ ભયથી જાણકારને ન પૂછતાં શંકાશીલ રહેવું તે જ, અનાભેગ એટલે કેફી માણસની પેઠે સારાસારનું અજ્ઞાન ૫, આ પાંચ પ્રકારે મિથ્યાત્વ હોય છે. બાર અવિરતિ આ પ્રમાણે-પાંચ ઇંદ્રિયના વિષયથી પાછા ન હઠવું તે પ, મનને બાહ્યા ભાવમાં રખડાવવું તે ૧, છકાયની રક્ષા ન કરવી તે ૬, સેળ કષાય અને નવ નેકષાય મળીને ૨૫ કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ પંદર ગ જાણવા. આ સતાવન બંધહેતુઓને લઈને પ્રાણી કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમાં પડી જઈ અનાદિ કાળથી એને સંસારમાં રખડવાની ટેવ પડી ગઈ છે, છતાં થાકતા નથી. ૩.
(રથોદ્ધતાવૃત્ત) इन्द्रियावतकषाययोगजाः, पश्च पञ्च चतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाऽप्यमी ॥४॥
અર્થ:–(ફન્નિપાત્રતા થોરા ) ઈંદ્રિય, અવત, કષાય અને યેગથી ઉત્પન્ન થયેલા આશ્ર અનુક્રમે (પ) પાંચ (પત્ર) પાંચ, ( વંતુરન્વિત) ચાર અને ( ડ) ત્રણ મળીને સત્તર થાય છે, તથા (વિંતિક) પચીશ (શિયા) અસકિયા (ત) એ પ્રમાણે–સર્વ મળીને (
નેપસિંહથથાf) બેંતાળીશ સંખ્યાએ કરીને પણ (૩મી) આ આશ્રવે છે. ૪.