________________
( ૭૩ ) વિચાર કરતાં તે આ પ્રાણ મુંઝાઈ જાય તેમ છે. જ્યારે શુભ અશુભ સર્વ કર્મને નાશ થાય ત્યારે જ મોક્ષ થાય છે, પણ અહીં તે ચેડાં કર્મ દૂર કરીએ તેટલામાં તો પાછા નવાં કર્મોથી ભરાતા જઈએ છીએ. ટાંકી ખાલી તે કરવા માંડી પણ તેની સાથે જે આવકના નળ ઉઘાડા હોય તો ત્યાં પત્તો કયાં ખાય? વસ્તુસ્વરૂપે આશ્રવને વિચાર કરતાં પ્રાણુને મુંઝવી નાંખે એવી સ્થિતિ દેખાય છે. ચેતન ! તું આમ ને આમ કયાં સુધી ચલાવ્યા કરીશ ? તું આથોને રોક્યા સિવાય એમાંથી ઊંચે કયારે આવીશ? તે માટે ખૂબ વિચાર કર. ૨.
(કર્ષ પૂર૬ ) मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञा
चत्वारः सुकृतिभिराश्रवाः प्रदिष्टाः। कर्माणि प्रतिसमयं स्फुटरमीभि
घ्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥३॥ અર્થ:–(ડુતમિ) પંડિતાએ (મિથાત્કાવિરતિષાજોગસંજ્ઞા) ૫ મિથ્યાત્વ (દેવ, ગુરુ, ધર્મને વિષે વિપરીત શ્રદ્ધા), ૧૨ અવિરતિ એટલે હિંસાદિકથકી અનિવર્તન, ૨૫ કષાય એટલે રાગાદિ પરિણામ, ૧૫ યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, એ નામના (૪ત્વાક) મૂળ ચાર ભેદ-ઉત્તરભેદની અપેક્ષાએ સત્તાવન (શ્રવા) આશ્ર એટલે કર્મબંધના હેતુ (કવિ) કહ્યા છે. (ગીવા) પ્રાણુઓ (માતર) ભ્રાંતિના વશકી (પુ ) પ્રગટ (અમfમ) આ આ વડે (પ્રતિરમ) સમયે સમયે (વાળ) નવાં કર્મોને (વા) આત્મપ્રદેશની