________________
૨૪
૨૧
( ૭૨ ) મોટી સંખ્યામાં આવી પડે છે ત્યારે પ્રાણી અત્યંત વિહૂળ થઈ જાય છે, બહાવરો બને છે, કર્મના ભારથી ભારે થાય છે, અને આગામી પીડાની નજરે અત્યંત વિહ્વળ થાય છે, એ એની આકુળતા છે. ૧.
(સાવિત્રીલિં વૃત્ત ) यावत् किञ्चिदिवानुभूय तरसा कमैह निर्जीयते,
तावच्चाश्रवशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोधं मया, '
संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ॥२॥ ' અર્થ–(૬૪) આ મનુષ્ય ભવને વિષે (વાવ) જેટલામાં (કર્મ) પૂર્વસંચિત પુણ્ય પાપ (વિવિ ) લેશમાત્ર (અનુસૂ) તેના ફળને ભેળવીને ( તા ) શીધ્રપણે (નિર્નાતે) આત્મપ્રદેશથકી છૂટા કરાય છે (તાવ ૨) તેટલામાં વળી (ગવરાત્ર) કર્મબંધના કારણરૂપ આશ્રવ શત્રુઓ (મૂથst) ફરીથી પણ (૩મનુનમચં) સમયે સમયે (તત્ત્વ) તે પુણ્ય-પાપગંધરૂપ કર્મને રિત્તિ ) સીંચે છે એટલે બાકી રહેલા કર્મને વિષે રસ સીંચીને તેને વધારે છે. (ા છે) હા! કષ્ટની વાત છે કે (મા) મારાથી (શ્રવપ્રતિમા ) આશ્રવરૂપ કર્મશત્રુઓને (ર) કેવી રીતે (નિરોણું) રેકવાને (રાજ્ય) સમર્થ થવાય ? () કષ્ટની વાત છે કે (તિમીષvii) અતિ ભયંકર (તારા) સંસારથકી (મમ) મારે (મુસ્તિ) મેક્ષ (ાથે) કેવી રીતે (મારની) થશે? ૨.
આ લેકમાં કહેલા ગુંચવણવાળા પ્રશ્નનો ઉત્તર શક્ય છે. આવતી બે ભાવનામાં એને જવાબ આપશું, પણ આશ્રવન