________________
( ૯ ) (ાતિ ) જગતમાં (જુગુણાં) દુર્ગચછાને (કનચતિ) ઉત્પન્ન કરે છે; તથા (ધનવમવિ) ગાય સંબંધી પણ (પુસવ) સ્વાદિષ્ટ પુષ્ટિકારક દૂધ (સ્ટી૮) પીધું છતું (અતિવિશf) અતિ દુગચ્છનીય(ઝનમ્) માણસના મૂત્રરૂપ (મતિ) થઈ જાય છે. ૬
આ સર્વ દાખલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે તારું શરીર તો સારામાં સારા પદાર્થોને ખરાબ કરનાર છે અને તારા શરીરમાંથી કચરો જ બહાર નીકળે છે. આવી શરીરની સ્થિતિ છે. એ સારાને બગાડે છે, સુંદરને વિરૂપ કરે છે, પૃશ્યને અસ્પૃશ્ય કરે છે, સંબંધમાં આવનારને વિકારી બનાવે છે. આવા શરીરને તું પવિત્ર માને છે તે કેવળ તારે મેહ જ છે. તારે તારા વિચારને ફરી વાર તપાસી જવાની જરૂર છે અને એમ કરીને તારી વિચારણામાં વિવેકને સ્થાન આપવાની ખાસ જરૂર છે. હવે તું વગર લગામે કયાંસુધી ચાલ્યા કરીશ? તેનો વિચાર કર. ૬. केवलमलमयपुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये । वपुषि विचिन्तय परमिह सारं, शिवसाधनसामर्थ्यमुदारम्॥भा०॥
અર્થ:–હે આત્મા ! (વઢમઢમપુત્ર×નિવશે ) કેવળ મળયુક્ત પુદગલના સમૂહરૂપ અને (અરિજીતશુરિમાનસિક) પવિત્ર ભજન અને વસ્ત્રને અપવિત્ર કરનાર (૬૪) આ પ્રત્યક્ષ અનુભવ કરાતા (વડ) શરીરને વિષે (વા) અતિ વિશિષ્ટ ( વિરાધનસામર્થ) મેક્ષસાધન કરવાની શક્તિ જ (પ) ઉત્કૃષ્ટ-પ્રધાન (સા) સારભૂત છે, એમ (વિચિત્ત) તું વિચાર કર.
આવા અશુચિ શરીરથી એક કામ સાધી શકાય તેમ છે. આ સર્વ ઉપાધિ છેડી હંમેશને માટે કલ્યાણ કરવું હોય તે તેની તૈયારી કરવાનું સામર્થ્ય તેનામાં છે અને તે મહાઉદાર કાર્ય છે, પરમ
-
૩
-