________________
(૬૮ ) એક વાર લક્ષ્યમાં લે તે આ નકામા પ્રયત્નને બાજુએ મૂકી પિતાના પ્રયત્ન બીજે માળે લગાડે. આ મહામૂલ્ય મળેલ
જીવન સાધ્ય સધાવી શકનાર છે. એને બહારથી પવિત્ર રાખવાના પ્રયાસમાં વેડફી નાખવા જેવું નથી. આ બાબત સ્પષ્ટ સમજવા માટે આ સર્વ હકીક્ત વિચારવા જેવી છે. ૪. द्वादश नव रन्ध्राणि निकामं, गलैंदशुचीनिन यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतं, मन्ये ते नूतनमातम् भा०॥५॥
અથર–નવર) જ્યાં-જે (વપુર) શરીરને વિષે (નિવામ) અત્યંત (પશુનિ) દુર્ગધને ઝરતા (દ્વારા) સ્ત્રીનાં બાર અને (નવ) પુરુષનાં નવ (બ્રાઉન) દ્વારા (વિદર્ભ) ક્ષણવાર પણ વિશ્રામને (૨ જાતિ) પામતાં નથી. (ત) તે શરીરને તું (પૂર્વ) મેહથકી પવિત્ર ( ર) જાણે છે. એ (તાવ) તારો (નૂતન) ન એટલે પૂર્વે નહીં જોયેલે એ ( pd ) અભિપ્રાય છે એમ (મળે ) હું માનું છું. પ.
કોઈ પણ નવો વિચાર બતાવે તેમાં અમારે વાંધો નથી, પણ સમજુ માણસો એની કસોટી કરીને કહે તો જ ગ્રાહ્ય થાય તેમ છે. હે આત્મા! તું કઈ સમજુ માણસને પૂછ કે જે શરીરમાંથી આખો વખત નવ કે બાર દ્વારે મલિન પદાર્થો નીકળતા હોય તેને તેઓ કદી પવિત્ર ગણી શકશે? અમને લાગે છે કે આ તારે ન વિચાર ભૂલભરેલું છે, મેહજન્ય છે અને તને ફસાવનાર છે. ૫.
अंशितमुपस्करसंस्कृतमैन्नं, जगेंति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धैनवमपि लीढं,भवति विगर्हितमति जनमीढम्॥भा०॥६॥
અર્થ –(૩vસંગ્રાd) સુંદર ચીજોવડે સંસ્કાર કરેલું (૪) અન્ન (૩રાનં) ખાધું છતું (જં) વિષ્ટારૂપ થઈને