________________
( ૧૨ )
કરવા માગે તે તેને ધેાવાથી તે કદી પણ સાફ થતા નથી એવી રીતે શરીર પણ એવુ જ છે. ૨. ( શાયૂંવિશ્રીહિતમ્ )
कर्पूरादिभिरैचितोऽपि शुनो नो गाइते सौरंभ,
ना जन्मोपकृतोऽपि हेन्त पिशुनः सौजन्यमलिंबते ।
96
૩૫ ૧૩ २०
૩૬ ૧૪
૧૭
१८
देहोऽप्येष तथा जहाति न नृणां स्वाभाविकीं विस्रतां ।
२५ २२
૨૩
२१
૩૪
રહ
नाभ्यक्तोsपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥३॥
અર્થ :—(દત્ત) ઇતિ ખેદે! હે મદમતિ ચેતન ! જેમ (જશુનઃ) લસણ ( પૂતિમિ ) કપૂર આદિ સુગંધી પદાર્થાવડે ( અને સોવિ) વાસિત કર્યું સતુ પણ (મ) સુગંધીપણાને (નો નાદતે) પામતું નથી. તથા જેમ ( વિષ્ણુનઃ ) દુન માણસ ( આલોપતોષ ) જન્મથી આરંભીને ઉપકાર કર્યો સતે પણ ( સૌનન્ય ) સજ્જનપણાને ( ૬ આહંવતે ) આશ્રય કરતા નથી–પામતા નથી. ( તથા ) તે જ પ્રમાણે (ળાં ) મનુષ્યાને ( k: ) આ ( રેટ્ટોઽપ ) દેહ પણ ( સ્વામાવિ ) સ્વાભાવિક ( વિન્નતાં ) દુર્ગંધીપણાને ( ન જ્ઞāતિ ) ત્યાગ કરતા નથી, ( વરુધા ) ઘણે પ્રકારે ( અમ્યTMોવિ ) સુગંધી દ્રવ્યેાવડે વિલેપન કર્યાં સતા પણુ, ( વિભૂષિતોઽપિ ) વસ્ત્રાભરણે શણગાય સતા પણ, ( પુìવિ ) સરસ આહારાદિકે પુષ્ટ કર્યા સતા પણ ( ન વિશ્વક્ષ્યતે ) વિશ્વાસ કરવા ચેાગ્ય થતા નથી. ૩.
આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કરવામાં આવે તે પણ તે પેાતાની સ્વાભાવિક દુર્ગંધતા છેડે તેમ નથી. અને ગમે તેટલા સુગધી દ્રવ્યેાથી સુગ ંધિત કરવામાં આવે, એને ઘરેણાં અને ઝવેરાતથી શેાભાવવામાં આવે, તે પણ એનામાં સ્વાભા