________________
( ૬૩ ) વિક દુર્ગધ એટલી બધી છે કે ઊલટા તે સુગંધી દ્રવ્યને પણ દુર્ગધી કરી દે છે. એ સર્વે વિલેપને, અલંકારો અને પિષ્ટિક પદાર્થોની દરકાર ન કરતાં એ તો દુર્ગધી જ રહે છે. જેમ લસણ સુગંધી થતું નથી, જેમ દુજન કદી સજજન થતો નથી, તેના જેવી એની સ્થિતિ છે. ૩.
( વસ્ત્રાવૃત્તમ) यदीयसंसर्गमवाप्य सद्यो, भवेच्छंचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेपुषोऽस्य शौच-संकल्पमोहोऽयमहो मैंहीयान् ॥४॥
અર્થ– જીવજંલ ) જે શરીરનો સંબંધ (વાળ) પામીને (સ:) તત્કાળ (વીન) પવિત્ર વસ્તુઓનું (૩) અત્યંત (અશુરિત્વે) અપવિત્રપણું (એ ) થાય છે એવા (મધ્ય) અપવિત્ર વસ્તુઓના ઉત્પત્તિસ્થાનરૂપ (૩ચ ) આ ( ags: ) શરીરને ( ૩ ) આ ( રdevમોઢ ) સ્નાનાદિકવડે પવિત્રતા માનવાનો મેહ એટલે ભ્રમ ( મીનાર ) મેટ છે ( ગો) એ મોટું આશ્ચર્ય છે. ૪.
આવા અપવિત્ર શરીરને માટે શોચને સંકલ્પ કરે એ મૂઢતા છે. એને ન્હવરાવવાથી કે એના ઉપર સુગંધી દ્રવ્યે લગાડવાથી એ પવિત્ર થાય છે એમ માનવું છે તો કેવી અજ્ઞાન છે. એને ગમે તેટલું —વરા કે પખાળે તો પણ એ ગટરની જેમ સાફ થઈ શકે જ નહીં. જ્યાં આખું વાતાવરણ જ અપવિત્ર હોય ત્યાં પવિત્રતાને દાવો કરે એ તે મહામહ સિવાય બીજાનું કાર્ય ન હોય માટે શોચના મિથ્યા સંકલ્પની વાત ધ્યાનમાં રાખવી. કેટલીક વાર ઇંદ્રિયોની તૃપ્તિ માટે અને વિકારોની શાંતિ માટે આવા ખ્યાલે થાય છે પરંતુ તે અજ્ઞાનજન્ય હાઈ અંતે આત્માને અધઃપાત કરાવનાર છે. ૪.