SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ २१ १९ १५ ( ૬૦ ) नाँधत्ते शुचितां यथा तर्नुभृतां कायो निकायो महाबीभत्सास्थिपुरीषमूत्ररजसा नाय तथा शुध्यति ॥१॥ અર્થ –(થા)જેમ (aq) છિદ્રવાળો (વિવાદ) મદિરાથી ભરેલો ઘડે ( ૪ત્તરારંપત્તિ) ઝરતા એવા તે મદિરાના ટીપાના સંગથી અશુચિ થયેલ હોય છે, (૩) તે મદિરાને ઘડે (હિ) બહારના ભાગમાં (ફાળા) પવિત્ર (વા) માટીવડે (મારા) ઘસીને (જો ) ગંગાના જળ વડે (વદુર) ઘણી વાર (પૌતts ) ધોયા છતાં પણ (સુરત) પવિત્રપણને (ગા ) ધારણ કરતા નથી. (તથા) તે જ પ્રમાણે (મામરિથgષમૂત્ર ) મહાદુગચ્છનીય હાડકાં, વિષ્ટા, મૂત્ર અને લેહીના (નિયર) ઢગલારૂપ (તનુમૃતi) પ્રાણીઓનું () આ ( ર) શરીર પૂર્વે કહેલા પ્રયત્નવડે પણ ( શુધ્ધતિ) શુદ્ધ–પવિત્ર થતું નથી. ૧. આ શરીર પોતે કેવું છે? તે પર વિચાર કરીએ. એ શરી૨માં શું ભરેલું છે ? એ સારા પદાર્થોનું પણ કેવું ખરાબ રૂપાન્તર કરી નાખે છે ? વળી એની ગમે તેટલી સેવા કરવામાં આવે તે પણ એની નૈસર્ગિક અપવિત્રતા જઈ શકતી નથી. એ મુદ્દા પર ખાસ ધ્યાન ખેંચવાનું છે. શરીર માટે તેને ભય પણ અંદરખાને બહુ હોય છે. પણ તે સાથે આત્મા જાણે છે કે એ કાચની કાયા છે. એને ભાંગી જતાં જરાપણ વાર લાગતી નથી, માટે વિચાર કરજે. આ ભાવના બીજી સર્વ ભાવનાથી જુદી પડી જાય છે. એ દેહાશ્રિત છે અને દેહને ચીતરનાર છે, આ વાત ધ્યાનમાં રાખવી. આત્માને અનિત્યતા કે એકત્વ કે અન્યત્વભાવ બતાવતાં જે વિચાર થાય તેમાં અધિકારી આત્મા છે અને આ ભાવનામાં આધકારી દેહ છે એ વાત લક્ષમાં રાખવી. ૧.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy