________________
( ૫૯ ) અતિસુવાનોપાયમૂ ) મોક્ષ મેળવવાને એ સહેલો રસ્તો છે. વળી (જામનં) વ્યાધિનો નાશ કરનાર અને (પરિહૃતવમન) વમનઊલટીને હરનાર ( રાતyપાપાનમ્ ) શાંતસુધારસરૂપ પાનને ( પિત્ત ) તું પી. ૮.
કર્તા મહાપુરુષ પ્રાંતે ભલામણ કરે છે કે અનાથના નાથ શ્રી તીર્થકરેદેવને શરણે જ. તે અસહાય જનને સહાય કરનાર હોવાથી જરૂર તને સહાય કરશે. ધન, ધાન્ય, પુત્ર, સ્ત્રી, સ્વજન વિગેરે કોઈપણ તને દુર્ગતિમાં પડતાં રોકી શકશે નહિ; માટે જિનેશ્વર દેવ સિવાયનું અન્ય શરણ નકામું છે. તેના શરણવડે જ તારા ભવભ્રમણના ચક્રનો અંત આવી જશે. વળી તે સર્વ વ્યાધિઓને નાશ કરનાર અને નવા વ્યાધિ થવા ન દેનાર શાંત સુધારસનું પાન કર. તેને પી જા કે જેથી તારે ભવભ્રમણરૂપ અસાધ્ય વ્યાધિ નાશ પામશે ને તું અપૂર્વ સુખસંપત્તિને પ્રાપ્ત કરીશ. ૮.
| તિ વંજ અન્યત્વ માવના
અથ પકઃ પ્રારા પાંચમા પ્રકાશમાં અન્યત્વ ભાવના કહી. તે વડે જેને આત્મા ભાવિત થયા હોય તે શરીરાદિક ઉપર મમતાનો ત્યાગ કરી અશુચિપણું ભાવે છે. એ સંબંધથી આવેલી અશુચિ ભાવનાને હવે કહે છે –
I શુરિ માવના દા
(શાવિત્રી હિતમ્) सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसंगाशुचिः, शुच्यामृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गंगोदकैः ।