________________
( ૪૬ ) સાથે મળેલું (ર ) સુવર્ણ (f) કઈ ( ii) અવસ્થાને ( અતિ ) પામે છે ? ( ) તે તું જે. (તુ )પરંતુ (વેસ્ટી ) તામ્રાદિકના સંયોગ રહિત એવા (ત૨ ) કાંચનનું ( પં) સ્વરૂપ (અવાદરા ) તમારા જેવા સુજ્ઞને (વિવિમેવ ) જાણવામાં જ છે. પ.
એટલે કે કેવળ સાચું સુવર્ણ હોય તો તે તેજસ્વી, કમળ, વજનદાર, સ્નિગ્ધ અને માંગલિક હોય છે, પરંતુ તે અન્ય ધાતુવડે મિશ્રિત થાય ત્યારે તેના તે ગુણ રહેતા નથી અને તેમાં જે વધારે પડતો જાય-વધારે ભેગા થાય તે કઈ તેને સેનું માનવાની પણ ના પાડે છે. તે જ પ્રમાણે આત્મા સુવર્ણની જે શુદ્ધ છતાં કર્મરૂપી અન્ય ધાતુની સાથે મળવાથી આત્માનું આત્મત્વ એટલે તેના ગુણો દેખાતા નથી. ૫. एंवमात्मनि कर्मवशतो, भवति रूपमनेकधा । कर्ममलरहिते तु भगवति, भासते काञ्चनविधा ॥ विनय ॥६॥
અર્થ–(પદ્ય ) એ પ્રકારે (સમર ) આત્માને વિષે ( શર્મવેરાતઃ ) શુભાશુભ કર્મના ઉદયના વશથકી ( ઉનેવાધા ) સુખી દુઃખી ઈત્યાદિ અનેક પ્રકારે (પ) રૂપ ( મવતિ ) થાય છે. અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. ( ૩ ) અને (જર્મમાહિતે ) કર્મરૂપી મળે કરીને રહિત એવા (મતિ) સિદ્ધ પરમાત્માને વિષે ( વધા ) શુદ્ધ કાંચન જેવું સ્વરૂપ (માણે ) જણાય છે. ૬.
જ્યારે આત્માનું સ્વરૂપ શુદ્ધ કાંચનની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય થાય છે ત્યારે તે ભગવાન થાય છે, સચ્ચિદાનંદસ્વરૂપ થાય છે, પરબ્રહ્મ થાય છે, સિદ્ધ થાય છે, અજરામર થાય છે, શાશ્વત સુખને ભોક્તા થાય છે, અનંત ગુણમય થાય