________________
(૪૫ ) ગઈ તે પછી મમત્વ બંધાય છે અને એના ચક્કરમાં ચડ્યો એટલે એ ભારે થતે જ જાય છે. એને વિચાર કરે એગ્ય છે. ૩. स्वस्वभावं मद्यमुदितो भुवि विलुप्य विचष्टेते । दृश्यतां परभावविघटना-पंतति विलठति घुमते ॥ विनय ॥४॥
અર્થ-જેમ (મધવિત) મદિરાના પાનથી ઉન્મત્ત થયેલ જીવ ( ઘંમ ) પિતાના સ્વભાવને ( વિજુષ્ય ) તજી દઈને (મુવિ ) પૃથ્વી ઉપર ( વિજેતે ) ગાયન, હસનાદિક વિવિધ ચેષ્ટા કરે છે તે (દત) આંખ ઉઘાડીને જે. (જુમાવવિધટનાત) આત્માના સ્વભાવથકી અન્ય મદભાવ, તેરૂપી અનુચિત કર્તવ્યથકી જ તે ( પતતિ ) પડે છે અને આ વિસ્તુતિ ) આળેટે છે એટલે અરાપર અથડાય છે, ( ? ) બગાસા ખાય છે. ૪.
પરભાવ રમણતાને લઈને એ પિતાને સ્વભાવ વિસરી જાય છે અને મેહમમત્વમાં પડી જઈ અનેક અકાર્યો કરે છે અને ભારે ગોટાળામાં પડે છે. વિવિધ પ્રકારની મમતા સ્વીકારવાથી સ્વભાવને ભૂલી જાય છે, તેથી દુધવાળા અને લાળવાળા સ્ત્રીપુત્રાદિકના મુખનું ચુંબન કરે છે, તેથી તે સંસારસાગરમાં ભટકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનો ધણું પરભાવમાં પડી જાય છે, ત્યારે એ પિતાનું મૂળ રૂપ તજી દઈ અત્યંત વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. દારૂ પીનારાની જેમ આ પ્રાણું સંસારનાં નાટક ભજવવામાં પડી જાય છે અને સંસારપર પ્રેમ કરી ઈષ્ટવિયાગાદિ પ્રસંગે શૂન્ય ચિત્તવાળે થઈ જાય છે. ૪. पंश्य काञ्चनमितरपुल-मिलिवमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं, विदितमेवें भवादृशाम् ।। विनय ॥५॥
અર્થ– દૂતપુમિટિત ) બીજા તાંબાદિકના પુદ્ગલની