________________
( ૪૪ ) મરે છે, (પદ પs fહ) એકલો જ નિચે (૪) કર્મને (ચિનુ?) એકઠા કરે છે, તથા (૩) તે પ્રાણી (પાસ) એક જ (૧૮) કર્મના ફળને (સક્રતુતે) ભેગવે છે. ૨.
આ પ્રાણી પોતાની ખાતરી કર્મ કરતો હોય કે ગમે તેની ખાતર કરતો હોય પણ સારાં કે માઠાં આચરણનાં ફળો તેણે એકલાએ જ ભોગવવાના છે. ધનાદિકને ભાગ લેનારા ઘણાએ મળશે, પણ શુભાશુભ કર્મના ફળનો ભાગ લેનાર કેઈ નહીં મળે-તે તારે એકલાએ જ આપવો પડશે. બીજું પણ યાદ રાખજે કે કર્મપરિણામ રાજાને મંદિરે સે મણું તેલની દીવા મળે છે, ત્યાં જરા પણ પિલ ચાલે તેમ નથી ત્યાં તારે એકલાએ જ કર્મ બદલો ભેગવવાને છે. ૨. यस्य यावान् परपरिग्रहो विविधममतावीवधः। जलधिविनिहितपोतयुक्त्या पतति तावदसावधः ॥विनय ॥३॥
અર્થ—(ચ ) જે પ્રાણુને (વિવિધમમતાવવયા) વિવિધ પ્રકારની મમતાથી ભારે થયેલો ( જાવાન) જેટલો ( gugિ ) અન્ય પુદ્ગલાદિક વસ્તુને પરિગ્રહ હોય છે, ( સ ) તે પ્રાણુ (ગઢધિવિનિહિતરૂતણુવજ્યા ) સમુદ્રમાં સ્થાપન કરેલા વહાણની યુક્તિવડે ( તાવે ) તેટલે ( : ) નીચે (પતિ ) પડે છે. ૩.
જે પ્રાણી જેટલે મમતાને સ્વીકાર કરે છે, તેટલો જ તે ઊંચા ગુણરાશિના શિખર ઉપરથી નીચે પડે છે, તેથી સ્ત્રી, પુત્ર, ધન વિગેરે ઉપરની મમતાને ત્યાગ કરવાથી આત્મા ભાર રહિત થઈને ઊર્ધ્વ ગતિવાળે થાય છે. આ પ્રાણુને સંસારને એમેહ લાગે છે કે એ ચેટકને કાંઈ છેડે દેખાતું નથી. જ્યાં. પરભાવમાં રમણતા થઈ તેને અંગે આત્મવિચારણું દૂર થઈ