SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) સચેતન અચેતન પદાર્થોને વિષે (મમતમાન) જે મમતાપણાને વિચાર છે તે (વિવિધfમવાવ) વિવિધ પ્રકારની પીડા અને ભયને કરનાર થાય છે. ૩. પરભવમાં મમત્વ કરે, પરભાવમાં સ્વાત્મબુદ્ધિ કરવી, એ અનેક પ્રકારની પીડા અને ભય પ્રાપ્ત કરે છે. જ્યાં પિતાનું કાંઈ નથી, રહેવાનું નથી, સાથે આવવાનું નથી, તેને પિતાના માની તેની ખાતર મમત્વબુદ્ધિએ અધ:પાત થાય ત્યારે તેના પરિણામ જરૂર ચાખવા પડે છે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આ આખો સંસાર મમત્વ ઉપર મંડાયે છે અને એ મમત્વ પરવસ્તુઓમાં છે. સમજુ હોવા છતાં આવી રીતે પરભાવમાં રમણ કરવાની ટેવ પડી ગયેલા અને માર્ગભ્રષ્ટ થયેલા આત્માને હવે પ્રેમપૂર્વક સમજાવે છે અને તેને માર્ગ પર આવવા વિજ્ઞપ્તિ કરે છે. આ વિજ્ઞપ્તિ કરનાર કોણ? અને કેની પાસે કરે છે. ? એ શોધી કાઢવામાં આવે તો આત્માને એકત્વ ભાવ સમજાય. ૩. अधुना परभावसंवृतिं, हेर चेतेः परितोऽवगुंठितम् । . क्षणमात्मविचारचन्दन-द्रुमवातोर्मिरसाः स्पृशन्तु माम् ॥४॥ અર્થ –(રોવટિi) ચારે તરફથી કર્મપુદ્ગલવડે વીંટાયેલા એવા (રેત !) હે ચિત! (મપુના) હમણાં તું (vમાવસંતિ) પુદગલભાવના આવરણને (1) દૂરથી ત્યાગ કર. એમ કરવાથી (આમવિવાઘનકુમાર્મિનસ) જ્ઞાન-દર્શનમય જીવ સ્વરૂપને જે વિચાર તે રૂપ ચંદનવૃક્ષના વાયુના કલેથી ઉત્પન્ન થયેલા રસો (ક્ષ) ક્ષણવાર (માં) આત્મારૂપી નેમ (પૃરાતુ) સ્પર્શ કરે-પ્રાપ્ત થાઓ. ૪. જે! તારી આસપાસ પરભાવરમણતાને કાળો પડદો ફરી વળ્યો છે, એ પડદાએ તને ઘેરી લીધો છે અને તું ખરેખર તેને વશ પડી
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy