________________
(૪૨)
ગયા છે. આ પડદાને ચીરી નાંખ, આ પરભાવરમણતાને ફેંકી દે, આ પરભાવરૂપ ઝબાને દૂર કર. અત્યારે તુ જેમાં રાચી રહ્યો છે તે સર્વ પરભાવ છે, સર્વને અત્યારે જરા છેાડી દે કે જેથી આ મનુષ્યભવમાં ચંદનના વૃક્ષમાંથી નીકળતા શીતળ પવનની લહુરીના રસ જરા તને સ્પર્શે. એ ચંદનવૃક્ષ તે આત્મવિચાર છે. આત્મવિચારમાં પ્રાણી પડે ત્યારે એને એવી શાંતિ થઇ જાય છે કે જેવી શાંતિ ચંદનના વૃક્ષેાના સ્પર્શ કરેલા પવનના શીતળ સ્પર્શ વખતે થાય છે. ૪.
( અનુવ્રુત્તમ્ )
તાં સંમતોષતા–મેનામાત્મન્ ! વિમાવય । लर्भस्व परमानन्द-संपदं नमिरीजवत्
114 11
અ:--( બ્રાહ્મન્ ! ) હું આત્મા ! ( હતાં) આ ઉપર કહેલી ( સમતોતાં) સર્વ સંચેતન અચેતનને વિષે સમતાએ કરીને સહિત એવી ( હતાં) આત્મા અનાદિ કાળથી એકલેા જ છે આ પ્રકારની એકતાને ( વિમાવય ) તુ વિચાર. અને (જ્ઞમિયાજ્ઞવલ્) નિમ રાજાની જેમ ( પરમાનન્ત્ર્ત્તપર્યં ) મેક્ષલક્ષ્મીને ( જનસ્ય ) તુ પ્રાપ્ત કર. પ.
ભૂમિકા સાક્ કર્યા વિના ચિત્રામણ કરવામાં આવે તે તે નકામું થાય છે, તેમ સમતા વગર કરેલ સર્વ કરણી કે વિચારણા નિરર્થક થાય છે. મનની શાંતિ અને અંતરની વિશુદ્ધિ એ એકત્વ ભાવનાની વિચારણાને અંગે ખાસ જરૂરી છે. એવો રીતે સમતાપૂર્વક એકત્વ ભાવના ભાવ એટલે તને પરમાનદ પદવી– સંપત્તિ જરૂર મળશે. થાડા વખતની સંપત્તિના કેડ હવે છેડી દે અને પરમાનંદ પદના આન ંદને તું મેળવ. એ તેા ઉત્કૃષ્ટ આનંદ છે, નિરવધિ આનંદ છે, અક્ષય આન ંદ છે. તે ઉપર નિમ રાજાનું દૃષ્ટાંત વાંચજે. ૫.