________________
(૩૭). તું બળે છે, ( ) તે જ સંસારમાં ( હૃત્ત ) ખેદની વાત છે કે (જિ) ઘણા કાળ સુધી (કલિ) તું રંજન પામે છે. ૬.
જીવને મદિરા પાનાર મહારાજા છે, એનું આ સંસારપર સામ્રાજ્ય છે, એને માર્ગ વિષમ છે, અતિ ઉંડાણવાળે છે. તે ચિત્તવૃત્તિરૂપ અટવીમાં આવેલ છે, મહારાજા પ્રાણીને કેફમાં જ રાખે છે. તેથી આ દુર્ઘટ આ સંસાર છે એમ તે સમજી શકતું નથી. તેમાં તારે રંજન થવું છે, તારે તેમાંથી કસ કાઢવે છે, તારે તેમાંથી ઉપભેગ મેળવવા છે, ધન્ય છે તારી વિવેકબુદ્ધિને, વિચારણને અને પરીક્ષક શક્તિને ! સંસારના આ ચિત્રમાં જરાપણું વધારે પડતી વાત નથી. પિતાને અનુભવ જ એ માટે પૂરતો છે. માત્ર લાંબી નજરે પિતાને જીવનકમ વિચારવામાં આવે છે તેમાં સાર જેવું કાંઈ નીકળે તેમ નથી. ૬. दर्शयन् किमपि सुखवैभवं, संहरंस्तदर्थं सहसैव रे । विप्रलंभयति शिशुमिव जैन, कालबटुकोऽयमैत्रैव रे. क०॥७॥
અર્થ–) આ ( ટુવા) કાળરૂપી બટુક (વ) આ ભવમાં જ (fમા ) કાંઈક (ગુણવૈમi) સુખના વૈભવને ( 7 ) દેખાડતે અને (૩) ત્યારપછી (દુર્ણવ) તત્કાળએકદમ (તત્વ) તે વૈભવને ( ) લઈ લેતે સત (રિજીશિવ) બાળકની જેમ ( i ) લેકને (વિપ્રઢમતિ) ઠગે છે. ૭. આ વાત વિચારવાની એ છે કે કદાચ જરા માન્યતાના સુખ કે વૈભવ મળી જાય તે પણ તે કયારે સંહરાઈ જશે અને તેની સાથે સંબંધ કયારે પૂરો થશે તે આપણે કદી પણ જાણતા નથી. કઈકના સુખ વૈભવે થોડા વખતમાં લેવાઈ જતાં આપણે નજરે જોયાં છે, તેથી કદાચ તને વ્યવહારથી થેડી સુખ સમૃદ્ધિ કે વૈભવ મળ્યો હોય તે પણ તેના ઉપર કેટલે વિશ્વાસ રાખવે