________________
( ૩૦ ) વચન અને કાયાની અભિલાષા, વિકાર, વિષયના પ્રેમ અને શ્રેષતેનાથી પ્રાપ્ત કરી છે કર્મ રજ જેણે એવા તથા (વિપક્રવર્તે) આપત્તિરૂપી ખાડાના આવર્તને વિષે ( વમળને વિષે) (રતિ) શિધ્રપણે (રપ) પગલે પગલે એટલે દરેક ક્ષણે (પતવારો:) પડવાના સ્વભાવવાળા એવા (કન્તો ) પ્રાણીને (સંત ) આ સંસારને વિષે (g) એક (ચિતા) ચિંતા (અતિ) ઓછી થાય છે ત્યારે (પુના) વળી (અષા) બીજી નવી (ત ) તેનાથી અધિક ચિંતા (મતિ ) ઉત્પન્ન થાય છે. તેથી કરીને (રાથમgિ) કઈ પણ પ્રકારે (કવિતા) પીડાની વિરતિ એટલે ઉદ્વેગની શાંતિ (મવતિ) થતી નથી. ૨. ' - આ પ્રાણીના ઉદ્વેગને છેડે આ સંસારમાં કોઈ પણ રીતે આવતો નથી, આવી શકે તેવા સંયોગો પણ દેખાતા નથી, અને એ બાબતમાં બીજે કઈ પણ નિર્ણય કરવાનું બની શકે તેમ નથી. સંસારમાં જીવ સર્વદા પીડાયેલો જ રહે છે. આ પ્રાણીનો સુખનો
ખ્યાલ એટલે અવ્યવસ્થિત અને અસ્થાને છે કે એની એ પ્રકાર રની સ્થિતિમાં એની આપત્તિને છેડો આવે તેમ નથી. એક ધર્મ વિના બીજું કઈ શરણે થાય તેમ નથી. વાત એ છે કે સંસારમાં વસનારા અને આ સંસારને જ સર્વસ્વ માનનારા પ્રાણીના મન, વચન, કાયાના વિકાસ અને પ્રવૃત્તિ, તેની નવી નવી અભિલાષાઓ, આનંદ, તેના રે એવા તે વિચિત્ર હોય છે કે-તેને શાંતિ કે સુખ મળતું જ નથી. ૨. सहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे,
ततो जन्म प्राप्य पँचुरतरकष्टक्रमहतः । ३. सुखाभासयवित् स्पृशति कथमप्यर्तिविरतिं,
जैरी तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥३॥