________________
( ૩૧ ) અર્થનકશુરાનની સિદ) માતાની અપવિત્ર કુક્ષિરૂપી ગુફાને વિષે ( સંતાન ) ઘણુ કલેશેને (ત્રિા ) સહન કરીને (તતઃ) ત્યારપછી (ગરમ), જન્મ (પ્રાણ) પામીને (પશુતાષ્ટકમતા) અતિ ઘણું એટલે મોટા મોટા સંકટોથી અનુક્રમે હેરાન થયે થકે (ચાર) જેટલામાં (કુવામા) સુખાભાસવડે એટલે કલ્પિત વિષયસુખવડે (ાથ ) કઈ પણ પ્રકારે (નિવર્તિ) સંતાપનો વિરામને એટલે છેડાને (રાત) સ્પર્શ કરે છે એટલે પામે છે, (તવિદ્) તેટલામાં તે ( નૃત્ય) મરણની (સવા ) બહેનપણીરૂપ (ક) વૃદ્ધાવસ્થા તે (વધું) શરીરને (વસ્ત્રથતિ) કેળિયો કરી જાય છે–તેને નાશ કરે છે. ૩. .
માતાના ગર્ભમાં આવવાથી માંડીને ઘડપણને છેડે (મરણ) આવે ત્યાં સુધી આ સંસારમાં સુખ જેવું કાંઈ છે જ નહીં. કદી કાંઈ સુખ ભેગવવા જેવું લાગે છે તો તે લાંબો વખત ટકતું નથી. ત્યારે આ નાટક કયા પ્રકારનું ? અને આમાં સુખના સરડકા શા ? આ સર્વ પ્રપંચ શેનો ? કઈ જાતના સુખની પછવાડે આપણે દેડક્યા જઈએ છીએ ? અને તે કેટલે વખત ચાલશે? આ આખા સંસારનાટકમાં વાસ્તવિક સુખ કાંઈ પણ નથી. કદાચ સુખ જણાય તો તે આભાસ માત્ર સુખ છે અને તેની પછવાડે જરા અને મૃત્યુ એ બે મહારાક્ષસી ઊભી છે. તેથી સંસારનું સ્વરૂપ સમજવું અને સમજીને વારંવાર વિચારવું. ૩.
(પનાતિવૃત્ત). विभ्रान्तचित्तो बैत बंभ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङ्गी।
नुनो नियत्याऽतनुकर्मतन्तु-संदानितः संनिहितान्तकौतुः॥४॥ , અર્થ-(ર) ખેદની વાત છે કે (અ) આ સંસારી