SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૧) મુનિરાજ શ્રી હંસવિજયછવિરરિત શ્રી અજારા પાર્શ્વનાથ સ્તવન (કફનીએ કેર મચાવે રાજ ! કફનીએ એ દેશી.) પ્રતિમાની બલિહારી મહારાજ, પ્રતિમાની બલિહારી. શ્રી અજારા પાર્થ તુમારી, પ્રતિમાની બલિહારી. ઉના નગર જીહાં હીરસૂરીશ્વર, પાદુકા પવિત્ર બિરાજે; તસનિક અજારા ગામમાં,દેવળગગનમાં ગાજે. મપ્ર.૧ ચાદ વાર ઉદ્ધાર થયે તસ, શિલાલેખથી જાણું; તેમાં સંવત હજાર ચદને, ઘડપુરાણ વખાણું. મ.પ્ર.૨ તે દેવળમાં મૂતિ અનેપમ, અતિશય તાસ અપાર; જશ તેહને બ્રહ્માંડ સકળમાં વિસ્તરી છે શ્રીકાર.મ...૩ કયાંથી મૂર્તિ આવી તિહાં પર, કે તેને લઈ આવ્યું; કેણે નગર નિપાવ્યું સુંદર, દેવળ કેણે બનાવ્યું. મ૦ પ્ર૦૪ તે કહું છું હવે રામ લક્ષ્મણના, પૂર્વજ થયા અજરાજા; એક સે સાત રેગે પીડાણું, પણ દિલડામાં તાજા. મH૦૫ સેંકડે રાજાને જીતીને, શ્રી સિદ્ધાચળ આયા; યુગાદિ દેવને નમન કરીને, દીવબંદરમાં ઠાયા મ »૦ ૬ સાંયાત્રિક વાણિયાએ ભાવી, પાર્શ્વનાથની સારી; પ્રતિમા આપી અપૂરવતેહને,રેગ સકળક્ષયકારી. મ૭ પદમાવતીએ કહ્યું હતું તસ, આકાશવાણું સુણાવી; ; દરિયામાંથી પ્રતિમા કઢાવી, આપજે દીવમાં આવી.મ...૮
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy