________________
( ૨૨૨ )
ધરણે કે લાખ વષ પૂજી છે, છશે વર્ષ કુબેર, સાત લાખ વર્ષો સુધી સેવી, વરુણ દેવે સવેર. સ૫૯ હવે અજરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયા તે આવી; એ પરમાણે વહાણવટીએ, કરીવાત થઈ ચાવી. મ૦ ૫૦ ૧૦ પારસમણિ સમ પાર્શ્વનાથનાં, દર્શીનથી અતિ ચારુ; લોખંડ સમ હતું તે સાના સમ, રાજાનું અંગ થયું સારું, સ શેઠને શિરપાવ આપી રાજાએ, અજયપુર વસાવ્યું; દે 'કરાવી ગામ દશ આપી,રાજાએ પાપ નસાવ્યું.મપ્ર૦૧ર પાથ પ્રભુ પધરાવી ત્રિકાળે, પૂજા કરવા લાગ્યા; શ્રીસિદ્ધાચળ યાત્રા કરીને,વત આરાધવા જાગ્યા.સ૦૪૦૧૩ સ્વર્ગ ગમન ક્યુ તેને વર્યાં, આઠ લાખ થયા પ્રાય; તેહનેપ્રથમ સંખ્યાશુ ગણતાં, સાળ લાખ થઇ જાય. મ૦૫૦ સાળ લાખ વર્ષો પહેલાંની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હ‘સતણી પરે, ઉતરશે ભવ પારી. મ૦ ૫૦ ૧૫
સ્તવનરહસ્ય
આ સ્તવનમાં ઉના ગામ પાસે આવેલા અજારા ગામમાં બિરાજતા અજારા પાર્શ્વનાથની પ્રતિમા સંબધી વર્ણન છે. અર્થ સહેલા હાવાથી લખેલે નથી. સાર એ છે કે–રામ લક્ષ્મણના પૂર્વજ અજરાજા ઉપર પ્રસન્ન થઇને પાર્શ્વનાથની અધિષ્ઠાયકા પદ્માવતી દેવીએ તેના વ્યાધિ નિવારણ માટે એ પ્રતિમા આપેલી હતી. એક દર સેાળ લાખ વર્ષ ઉપરાંતની એ પ્રતિમા છે ને મહાપ્રભાવિક છે. અત્યારે પણ દીવ ને ઉનાની પંચતીથીમાં અજારા પાર્શ્વનાથ તીર્થની મુખ્યતા છે. વિશેષ અર્થ સ્તવન વાંચવાથી સમજી શકાય તેમ છે.