________________
( ૧૪ )
તાપણ (ઇતહા) લજ્જા રહિત એવુ' અને ( વિપત્તિ ) વિપરીત પણિતિવાળું એવું ( જ્ઞનાં ) જીવાનુ ( મનઃ ) મન ( થિતમમથવિાČ ) કુત્સિત-ખરાબ કામદેવના વિકારને (7 ઉન્નતિ ) ત્યાગ કરતું નથી. ૪
વૃદ્ધાવસ્થામાં માથા ઉપર વાળ સફેદ થઇ ગયા હાય, કપાળમાં કરચલીએ પડી ગઇ હાય અને ટૂંકામાં કહીએ તેા શરીર તન હાડિપંજર જેવુ થઇ ગયું હોય, તેપણુ આ પ્રાણી કામદેવના વિકારને છેાડતા નથી. અહીં વિચારવાની વાત એ છે કે વિષયા તા જરૂર જવાના છે, છેડી દેવા પડવાના છે. પણ કામદેવ આ પ્રાણીને તદ્દન ખરખર ખેરડી જેવી સ્થિતિએ પહેાંચ્યા છતાં પણ નચાવે છે, માટે અનિત્ય પદાર્થ પરની આ રુચિનું વધારે વર્ણન કરતાં શરમ આવે તેમ છે. વસ્તુસ્વરૂપ સમજવું હોય તેણે આવી મૂર્ખતાભરેલી દશા પણ ધ્યાનમાં રાખવા ચેાગ્ય છે. ૪
सुखमनुत्तरसुरावधि यंदतिमेदुरं,
कीलतस्तदेपि कलयति विरामम् ।
कतैरदितेरत्तदा वस्तु सांसारिकं,
स्थिरतैरं भवेति चिन्तय निकामम् ॥ ० ॥ ५॥
અ—(ચક્) જે ( અંતિમંત્તુર) સવથી ઉત્કૃષ્ટ એવુ (અનુત્તરમુદ્દાવધિ) અનુત્તર વિમાનના દેવ સુધીનુ (મુત્ત્ર ) સુખ છે, ( તત્તિ ) તે સુખ પણ ( જાત: ) કાળથકી એટલે કેટલેક કાળે—આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ( વિત્તમ ) વિનાશને (હથતિ ) / પામે છે. (સવા) તેા ( સાંતાપ્તિ ) સ’સાર
સ ંબ ંધી ( તત્ ) અનુત્તરદેવથકી ખીજી ( તંત્ ) કઈ (વસ્તુ) વસ્તુ-કયા પદાર્થ ( સ્થિતરૂં ) અતિ સ્થિર (મતિ) હાઇ શકે ?