________________
( ૨૧૯ )
ગાંસડી શી રીતે બધાય ? અને શી રીતે સ્થિર થાય ? વળી ખટાઉ વટેમાર્ગુ આવે તેનાથી કાંઇ ઘર ન વસે, અર્થાત્ આ જીવ તા વટેમાર્ગુ છે તે આજે આવ્યા છે ને કાલે ચાલ્યા જવાના છે. તેનાથી ઘર કેમ વસે ? વળી અગ્નિ-આત્મજ્યાતિ બુઝાઈ ગઈ તે પછી જ્વાળા શેની નીકળે? અને દીવા બુઝાઈ ગયા પછી અજવાળું શેનુ પડે? તેમ આ આત્મા દેહ મૂકીને ચાલ્યા જાય પછી એકલા દેહથી શુ થઇ શકે ? ૨. વળી— ચિત્રકે તરુવર બહૂ ન મારે, માટીકા ઘારા કેતેક દારે ? એકી ઢેરી તુરકા થંભા, ઉહાં ખેલે હસા દેખા અચંભા,
હા ૩
અ—ચિત્રમાં ચિતરેલું વૃક્ષ કાઇ વખત પણ મ્હારતુ નથી—તેને ફૂલ કે ફળ આવતા નથી; તેમ માટીનેા બનાવેલે ઘેાડા કેટલાક દોડે-અર્થાત્ જરા પણ ન દોડે. વળી ધુંઆડાની હેરી એટલે ભીંતા અને તુરના એટલે આકડાના તુલના થાંભલા એના બનેલા આ શરીરરૂપ ઘરમાં આ હંસ—આત્મા ખેલે છે તે અચંભા તેા જીએ. આત્મા વિચારતા જ નથી કે હું આ શુ કરું છું ? અને કેાની સાથે કરું છું? અજ્ઞાનને વશ થઈને સૂખાઇભરેલા કામેા જ કરે છે. ૩.
હજી વિશેષ અસ્થિરતા બતાવે છે—
ફ઼િરી ફ઼િરી આવત સાસ ઉસાસા, લાંપરે તારકા કયા વિશ્વાસા ? યહ દુનિાયકી જાતી હૈ ચારી; જેસી મનાઇ, બાજીગર માજી. કહા૦ ૪ અ—આ શ્વાસ ને ઉચ્છ્વાસ આવે છે ને જાયછે. એવા