SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૮ ) ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી કૃત પદ ( રાગ-આસાવરી. ) કહા કરું' મદિર કહા કરે દમરા, ન જાણું કહાં ઉડે એઠેગા ભમરા; જોરી જોરી ગયે છેરી કુમાલા, ઉડે ગયે પખી પડે રહ્યા માળા. કહા॰૧ અર્થ-આત્મા આત્માને શિખામણ આપે છે કે આ મદિરને શુ કરું ? અને દમડા-પૈસાને પણ શું કરું? કારણ કે હું નથી જાણતા કે આ ભ્રમર આત્મા અહીંથી ઊડીને કયાં એસશે અર્થાત્ આ આત્મા અહીંથી મરણ પામીને કયાં જઈને ઉપજશે? તેની ખબર પડતી નથી તેથી આ મંદિર-ઘર હાટ—હવેલી કે મહેલ તેને શું કરું અને દમડા પૈસાને પણ શું કરું, કારણ કે તે પરભવમાં સાથે આવવાના નથી. આગળ કહે છે કે-જોડીજોડીને મેળવીમેળવીને અર્થાત્ લક્ષ્મી એકઠી કરીકરીને તે દુમાલાને– માલમીલ્કતને છેડીને આત્મા ચાલ્યા જાય છે અને પોંખી ઊંડી જાય ને માળેા પડ્યો રહે તેમ આત્મા નીકળી જતાં આ શરીર પડ્યું રહે છે. ૧. વળી આ દેહની અસ્થિરતા ઉપર વિશેષ કહે છેપવનકી ગાડી કેસે રાઉ, ઘર ન બસત આય બેઠે બટાઉ; અનિ મુઝાઇ કાહેકી જવાલા, દીપ છીપે તબકેસે ઉજાલા ? કા૦ ૨ અ—વળી આ આત્મા તેા પવન રૂપ છે તેથી તેની
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy