________________
( ૧૧ ). ( 9)
૧૮
G૭.
प्रथम अनित्य भावना । ( તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી-એ ચાલ ) मूढ ! मुहाँसि मुंधा मूढ ! मुंह्यसि मुधा, विभवमर्नुचिंत्य हँदि संपरिवारं ॥ ध्रुवपदम् । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं । વિના! જ્ઞાનાદિ કવિતમાર, જૂ૦ | II
અર્થ– મૂઢ!) હે અજ્ઞાની ચેતન! ( ન વાજ) પુત્ર, કલત્રાદિક પરિવાર સહિત ( વિમવે) ધનસંપદાદિકને (દૃદ્ધિ) મનને વિષે ( અનુરક્ત ) વારંવાર વિચાર કરીને ( ધા ) ફેગટ (મુક્ષત્તિ) તું મુંઝાય છે. (મૂઢ!) હે અજ્ઞાની ચેતન! ( મુધા મુaણિ) તું ફેગટ મુંઝાય છે. (વિન!) હે મોક્ષાભિલાષી ! (નિટર્તિ ) વાયુવડે કપાવેલું અને () પડતું એવું (કુરારિરિ) ડાભની અણી ઉપર રહેલું (નમિત્ત) પાણીનું ટીપુ જ જેમ, તેમ ( વિત) આ જીવતર () અસાર છે એમ (જ્ઞાનદિ ) તું જાણ. ૧
તું ધન-પરિવારાદિકને તારું પોતાનું માનીને મારું મારું કહે છે, પણ બીજાની વાત બાજુએ મૂક, તારા પોતાના જીવતરને જ તપાસ. તારું શરીર કેટલું તારું છે ? કયાં સુધી તારું છે? જરા જે. તારી દુનિયા ઘણું નાની છે, તેની પ્રશંસા કે નિંદા સાંભળીને નિરંતર તું ગુંચવાયા કરે છે, તેઓની ચિંતા કરી કરીને તું અટવાયા કરે છે અને જાણે તાસ વગર આ દુનિયા ચાલવાની જ નથી