________________
( ૧૦ ) प्रात तरिहावदातरुचयो ये चेतनाचेतना, _ दृष्टा विश्वमनःप्रमोदविधुरा भावाः स्वतः सुन्दराः ।
૧૪
૧૮ तास्तत्रैव दिने विपाकविरसान् हा नश्यतः पश्यत
श्वेतः प्रेतहतं जहाँति नै भवप्रेमानुबन्धं मम ॥११॥ અર્થ– માત ! ) હે બંધુ ! (૬) આ સંસારને વિષે (પ્રતિ ) પ્રભાત સમયે ( ચેતનાનેતના ) ચેતન અને અચેતન એટલે સ્થાવર અને જંગમ એવા ( મા ) પદાર્થો (વાતિય) દેદીપ્યમાન કાંતિવાળા (વિશ્વમનમોવિપુરા:) જગતના મનને હર્ષ આપનારા અને (સ્વત: સુન્દ્રા)
સ્વરૂપથકી સુંદર એટલે મનહર ( 9 ) જોયા છે, ( તવ દિને) તે જ દિવસે (1) ખેદની વાત છે કે (
વિવાર) સ્થિતિના પરિપાકે કરીને નીરસ થયેલા અને ( નશ્યત: ) નાશ પામતા એવા ( તાન) તે પદાર્થોને (ચિત ) જોતાં છતાં (પ્રેતાતં ) લિષ્ટ કર્મરૂપી પિશાચવડે હણાયેલું (અમ) મારું ( રેતા ) ચિત્ત ( માગુબ્ધ ) સંસારના પ્રેમના અનુબંધન ( કદાતિ ) છોડતું નથી. ૧૧
સવારે જે કમળ આનંદ આપે છે તે સાંજે બીડાઈ જતાં આનંદ નથી આપતું. યુવાન બળદ દેડતા હોય ત્યારે જે આનંદ આપે છે તે ઘરડો થાય ત્યારે પાંજરાપોળે મૂકવા યોગ્ય થાય છે, સંપત્તિમાં પુરુષને જે આદરમાન મળે છે તે વિપત્તિમાં મળતું નથી, એને સંસારનો પ્રેમ છોડવો ગમતો નથી, છેડવાની એની વૃત્તિ નથી અને છોડવાના એના માર્ગો નથી, અનિત્ય વસ્તુને ઓળખતે નથી, એની સંસારની આસક્તિને ચિતાર આપે હેય તે એમ જ લાગે કે એને અહીંથી કદી જવાનું જ નથી. ૧૧