________________
• ( ૧૮૭) ( તૂવેરે ) પ્રશંસા કરાય ( ર ) અથવા કેના ઉપર ( વે) કેપ–નિંદાદિક કરાય ? ૨.
અર્થાત્ પિતાના ઈષ્ટ સાધનના વ્યાઘાતનું કારણ બને સ્તુતિનિદા જાણીને કેઈની સ્તુતિ કે નિંદા કરવી નહીં. આવો માણસ મધ્ય ભાવનાવાળા કહેવાય છે, કેમકે તે રાગદ્વેષને પિતાના ઈષ્ટ સાધનમાં વ્યાઘાત કરનાર સમજે છે. એવી પારકી પંચાત કરવાની એને ફુરસદ હોતી નથી તેથી તે ઉદાસીન રહે છે. આમાં પ્રશંસા કે નિદા કેની કરવી ? આ વખતે વિચારણાને પરિણામે જે મનની સ્થિતિ થાય તેનું નામ ઉદાસીનતા. તે પ્રાણું દારુડીયાને ગટરમાં પડતો જોઈ નિંદા ન કરે અને સારી આકૃતિવાળા ગૃહસ્થને જોઈ પ્રશંસા ન કરે. એ બધાં કર્મના પરિણામ જાણે, અનુભવે છે. ૨.
मिथ्या शंसन् वीरतीर्थेश्वरेण,
रोधुं शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात् ,
तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥ ३॥ અથ–(વીર્યમ્બરળ) શ્રી વર્ધમાન તીર્થપતિ (ઉના) અસત્ય (રતન) પ્રરૂપણ કરતા (સ્થથિ ) પોતાના હસ્તદીક્ષિત શિષ્ય (કમરિ ) જમાલિને (ર ) નિવારણ કરવાને ( 7 ) શક્તિમાન ન થયા, તે પછી (અન્ય) સામાન્ય જાણનાર (વા) કણ (જેન ) કેનાવડે (પ) કદાગ્રહરૂપી પાપરાશિથકી (તોત્રી ) નિષેધ કરાશે ? (તરમ) તેથી કરીને (શૌરીવ્યમેવ) માધ્યચ્ચ જ (આમિની) આત્માને હિતકારક છે. ૩.