________________
(૧૫) વાનનું ભજન આનંદથી થાય અને કરુણામય હદય થઈ જાય, દુઃખની વિચારણામાં પણ લહેર આવે તેવી આ વિશાળ શક્તિવાળી ભાવના છે. ૮.
| સુવિ પંડ્યા રામાવના પ્રવાસી
| વોહરા પ્રકાર પંદરમે પ્રકાશ કહ્યો. હવે સોળમાનો સંબંધ કહે છેપંદરમામાં કરુણું ભાવના કહી. કરુણવાન પુરુષ સર્વત્ર સદશ પરિણામવાળા હોય છે. તે રાગાદિકના પક્ષપાત રહિત હોવાથી અને યથાર્થ તત્વને ગ્રહણ કરનાર હોવાથી મધ્યસ્થ હોય છે. આ સંબંધથી આવેલી માધ્યચ્ય ભાવના કહે છે.
T
મધ્યરશ્ય માવના !
(પશ્ચાવિ સાટિનીવૃત્તાન) श्रान्ता यस्मिन् विश्रमं संश्रयन्ते,रुग्णाः प्रीतिं यत् समासाद्य सद्यः लभ्यं रागद्वेषविद्वेषिरोधा-दौदासीन्यं सर्वदा तत् प्रियं नः ॥१॥
અર્થ –( શાન્તા) રાગ, દ્વેષ અને મહાદિકથી થાકી ગયેલા જન (નિ) જે માધ્યચ્ય ભાવનાને વિષે (વિનં) ખેદના-થાકના અભાવને (સંક્રય ) પ્રાપ્ત કરે છે, તથા ( સુure) રેગવડે પીડા પામેલા જનો (ચ) જે માધ્ય ભાવને (માતર) પામીને (ર) તત્કાળ (પ્રીતિ) પ્રેમરસનું આસ્વાદન કરે છે, (ત) તે ( પરિષિતેવા) રાગદ્વેષરૂપી શત્રુનો રોલ કરવાથી દૂર કરવાથી (અં)