________________
( ૧૮૪) નિકુવં ) વ્યાધિને સમૂહ (f) કેમ ( સ ) સહન કરે છો? (માહિતગાડુ ) ધારણ કર્યો છે જગતને દ્રવ્યભાવ રોગના હરણ કરવારૂપ ઉપકાર જેણે એવા (કિનપસં) જિનેશ્વરરૂપ (અર્વા ) વૈદ્યને (અનુણાત) અનુસરે તેને આશ્રય કરે. ૭.
હે ભાઈ! માત્ર ચિંતા કરવાથી કાંઈ વળવાનું નથી. વ્યાધિને પારખી શકે એવા ચતુર વૈદ્યને છે. તેવા સાચા વૈદ્ય એક તીર્થકર જ છે, કેમકે તે ઉપર ઉપરની દવા કરનારા નથી પણ મૂળમાંથી વ્યાધિને નાશ કરનારા છે. તે તારા આ કરુણ પ્રસં. ગેનું નિદાન બરાબર કરે અને તને ઉપાય બતાવે એટલે તારા
વ્યાધિઓ હંમેશને માટે ચાલ્યા જશે. સદા નીરોગી બનીશ. નિદાન જેને આવડે તે ચિકિત્સા તો તુરત કરી શકે છે. એવા તે એક તીર્થકર જ છે. ૭. शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत सुकृतसुखशतसन्धान, शान्तसुधारसपानं रे ।सु०॥८॥
અર્થ –હે ભવ્ય છે ! (નિયતાતિહિતાવ) નિચેઅવશ્ય આગામી કાળે આત્માના કલ્યાણને નિષ્પાદન કરનાર (પ) એક જ ( વિનોવિતવત્ર ) શ્રી વિનયવિજય ઉપાધ્યાયજી મહારાજે કહેલા વચનને ( પુર) તમે સાંભળે. (સુકુણરાતનધાનં ) પુણ્યને અને મનુષ્ય, દેવ અને મોક્ષના સેંકડે સુખને આત્માને વિષે જોડનાર ( રાdgયાનપનિં ) શાંત સુધારસના પાનને (રર) તમે કરો. ૮.
અંતરની વેદનાથી આ આખી ભાવના લખાઈ છે અને તેને છેડે આકરા દુઃખમય રોગોના નિવારણનો માર્ગ બતાવ્યું છે. કરુણા ભાવના કરતાં આવી રીતે આનંદ લાવી શકાય. ભગ