________________
(૧૮૩) परिहरताश्रवविकथागौरवमदनमनादिवयस्यम् । क्रियतां सांवरसाप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ॥सु० ॥६॥
અર્થ –(૩નાવિવા) અનાદિ કાળના મિત્ર એટલે સાથે રહેલા (ગઢવિ શામ) પ્રાણાતિપાતાદિ આશ્રવ, રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથારૂપ વિકથા, ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવરૂપ ત્રણ ગૌરવ તથા મદન-કામદેવ એ સર્વને (તિ ) તમે ત્યાગ કરે. અને (વરપક્વીર) મન, ઇંદ્રિય, કષાય અને ભેગના સંવર એટલે નિરોધરૂપ મિત્રને (ચિત્ત) કરે. (પુવૅ) નિશ્ચ ( ર) આ જ ( ઈ) ધર્મનું, જન્મનું અને શાસ્ત્રનું રહસ્ય-સારભૂત છે. ૬.
આ આશ્રવાદિક ચારેને તમે તજી દો અને સંવર ભાવનાના પરિચયમાં વર્ણવેલા સમિતિ, ગુપ્તિ, પરિષહ, ધમ, ભાવનાઓ અને ચારિત્રોની સાથે મિત્રતા કરો. આ જીવને અનાદિ કાળનો આશ્રવ સાથે સંબંધ છે. તેને દૂર કરી સંવરની સાથે સંબંધ કરે એ જ સન્માર્ગ છે. આ આશ્રોને ત્યાગવાની અને સ વરને આદરવાની વાત જણાવવાનો ખાસ હેતુ છે. આ પ્રાણી સંસારમાં એટલે ઊંડા ઉતરી ગયો છે કે એની વાસના ખૂબ ઊંડી ઉતરી ગયેલ હોવાને કારણે તેને આશ્રવ ખૂબ ગમે છે. કેટલી મુશીબતે સંવર સાથે સંબંધ થાય છે. ૬. सह्यत इह किं भवकान्तारे, गदनिकुरंबमपारम् । अनुसरताहितजगदुपकारं, जिनपतिमगर्दकारं रे ।। सु० ॥ ७ ॥
અર્થ —( ૬ ) આ દેખાતા અનેક દુખપૂર્ણ (માવાત ) સંસારરૂપ અટવીને વિષે (1 ) અનંત ( T