________________
( ૧૭૭ )
પ્રાણીએ કઇ નિગેાદમાં, કાઇ નરકમાં અને કોઇ તિર્યં ચમાં રખડી પડે છે અને જે બુદ્ધિ, શક્તિ એને મદદગાર થવી જોઇએ તે ન થતાં તેના દુરુપયોગથી અશુભ ગતિએમાં મુંગે મોઢે અનેક દુ:ખેા ખમવા પડે છે. પુ.
3
દ
शृण्वन्ति ये नैव हितोपदेशं, न धर्मलेशं मनसा स्पृशन्ति ।
99
९ 93
૧૧ ૩૬
रुजः कथंकारमथापनेया- स्तेषामुपायस्त्वयमेक एव ॥ ६ ॥
અઃ—થે ) જે મનુષ્યેા ( દ્વિતોપવેશ ) હિત ઉપદેશને ( નૈવ શ્રૃત્તિ ) નથી સાંભળતા, અને ( ધર્મજ્ઞેશૅ) દાનાદિ ધર્મના લેશને (મનસા) મનવડે પણ (7 સ્ફુરાન્તિ) શ્રદ્ધાએ કરીને અ ંગીકાર નથી કરતા ( થ ) એ પ્રમાણે સતે ( તેાં ) તેમના ( હન્ન:) કર્મવિકારાદિરાગા ( થાર ) કયા ઉપાયવડે ( અપનેયા: ) દૂર કરવા ? ( કવાયત્તુ ) તેના ઉપાય તા–નિવૃત્તિનું સાધન તે ( અયં ) આ ( જ વ) એક જ છે. ૬.
કેટલાક પ્રાણીઓ હિતેાપદેશ સાંભળતા નથી વળી એને સદ્ઘતન, સદ્ગુણે। અને ઉચ્ચ પ્રકારની શિક્ષા આપવામાં આવે તે તે સાંભળવાની પણ એને ફુરસદ હેાતી નથી. તેમના ઉપર માહરાજાનું પ્રબળ સામ્રાજ્ય દેખાય છે, એને રાગદ્વેષના વ્યાધિએ એના તરફે ફેલાતા દેખાય છે. એવી રીતે પરવશ પડેલા પ્રાણીના હૃદયને આર્દ્ર કરે તેવી પરિસ્થિતિ તેના પર મહાયાપણું વિસ્તારે છે. આવા નીતિથી દૂર ભાગનારા અને ધર્મના વિચારથી વંચિત રહેનારા પ્રાણીઓના સંસારવ્યાધિએ કઇ રીતે મટાડવા ભાવિતાત્માને વિચાર થાય છે કે નીતિના સ્પષ્ટ ખ્યાલ વગરના, સાધ્ય વગરના જીવનમાં રસ લઇ રહેલા પ્રાણીએનું શું થશે? અને એમના
૧૨