________________
2
.
(૧૭) આવો મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી કામ-ક્રોધાદિકને વશ થાય, અભિમાનમાં આનંદ માને, દંભ-કપટ-રચનાજાળમાં રસ લે, લેભની દેડાદોડીમાં પડી જાય, શોકથી વિહ્વળ બને, આમ નવા નવા ખાડામાં પડે છે. મેહના વિલાસ એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહીં. સ્ત્રીભગ કે ઇંદ્રિચેના વિષયો કે કષાયની પરિણતિ લઈને વિચારશે તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાશે. શું આ જીવને ઉદ્દેશ નીચે ઉતરવાનો છે? અહીં આવીને કાંઈ કમાઈ જવું છે કે હોય તે પુંછ પણ ગુમાવવી છે? પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં ખેદ થાય છે. ૪. प्रकल्पयन्नास्तिकतादिवाद-मेवं प्रमादं परिशीलयन्तः । मना निगोदादिषु दोषदग्धा, दुरन्तदुःखानि हहा ! सहन्ते ॥५॥
અર્થ–સદ્ધ રહિત મિથ્યાષ્ટિઓ () મહા ખેદની વાત છે કે (નાતિતાવિવારં) નાસ્તિકાદિક કુવાદને (કાહાથન) રચતા, (પર્વ) એ પ્રકારે (પ્રમાવુિં) પ્રમાદને (ર શક્યત:) આચરતા (નિનોવા૭િ) સાધારણ શરીર વનસ્પતિ આદિ નિગોદાદિકને વિષે (એના) ડૂબી ગયેલા, (રોધા) પૂર્વોક્ત દેષથી બળેલા (સુરતદુનિ) જેને અંત નહીં એવા દુઓને (સને ) સહન કરે છે. પ.
આવા પ્રાણુઓ પછી રાગ, દ્વેષ અથવા વિષમ વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યાં નજર ન પહોંચે ત્યાં અજ્ઞાન અને અયનું તત્ત્વ મૂકે છે અને અંધપરંપરા ચલાવે છે. કેઈ વાત સમજવી નહીં અને સહાનુભૂતિથી કેઈના વિચાર સાંભળવા નહીં, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પ જ્ઞાનના પ્રચંડ આવિર્ભા છે. આવી રીતે અજ્ઞાનના ભંગ થઈ