________________
(૧૬૭ ) ઈચ્છનારનું (મન) ચિત્ત (વિવિજા) રાગ-દ્વેષાદિકના પરિણામ રહિત છે અને (૨) જેઓ-બહુકૃતાદિક મહાપુરુષે (મુવિ) આ પૃથ્વીને વિષે (sugud) સર્વ જનના ઉપકારને (વિવધતિ) કરે છે, (તેપ) તે (કવિતાપિતાનાં) યેગ્ય આચરણવાળાના (નામ) નામને () અમે (વારંવાદ) વારંવાર (કપામ) જપીએ છીએ. ૩.
પરોપકારી પુરુષે જગતને ઉપકાર કરી રહ્યા છે. કેઈ ગરીબોના દુઃખનો નાશ કરવા, કેઈ ગુલામગિરિને નાશ કરવા અને કોઈ શારીરિક વ્યાધિઓ દૂર કરવા તત્પર થાય છે. તેઓનાં નામે અમે વારંવાર લઈને અમારી જાતને કૃતાર્થ કરીએ છીએ. કે જગતની શાંતિ માટે પ્રયાસ કરે છે. ધર્મોપદેશ કરનાર અને સદ્દગુણને પ્રકાશ કરનાર સર્વના ઉપકારી છે. જગડુશાહ પ્રમુખ સર્વનાં નામે પ્રભાતમાં લેવા ગ્ય છે. તેમાં જાતિ કે ધમની મર્યાદા ન હોય. એમાં તે ગુણું જે હોય તેની ગુણ પરત્વે પ્રશંસા જ હોય. ૩. अहह तितिक्षागुणमसमान, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानं, झटिति विघटते कर्मवितानम् ।।वि०४
અર્થ –(અ) અહે! (માવત ) ભગવાન જિનેશ્વરને વિષે (મુરિનિવ) મેક્ષના કારણરૂપ ( ) કેદની સાથે સરખાવી ન શકાય એવા (તિતિક્ષાગુon) સહનશીલતા ગુણને (પતિ) તમે જુઓ, કે (એન) જે પૂર્વોક્ત ગુણવડે ( ૬ ) ક્રોધ સાથે ( અરમિયાનં ) વૃદ્ધિ પામતા અભિમાનવાળે (રવિતા) કર્મને સમૂહ (રતિ) શીધ્રપણે (વિધ ) નાશ પામે છે. ૪.