________________
- ૧૪
( ૧૬૬) दिष्ट्याऽयं वितरति बहुदानं, वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरभाग,यद्विभजसि तत्सुकृतविभागम् ।।
અર્થ –હે આત્મા ! (અચં) આ પુણ્યશાળી (દુલા) ઘણું દાન (વિપતિ) આપે છે તે (વિા ) બહુ સારું છે, અને (રાય) આ ભાગ્યશાળી–ગુણી (૬) આ લોકમાં (વઘુમાન) પૂજાસત્કારાદિ બહુમાનને (સ્ટમ) પામે છે તે (વર) ઘણું સારું છે. (તિ) એ પ્રમાણે (gvમi) બીજાના ઉત્તમ ભાગ્યને (%િ) કેમ (ન વિરાતિ) તું નથી ચિતવત ? () જે કારણ માટે બીજાના સુકૃતના અનુદન થકી (તસુવિમાન) તેના સુકૃતને વિભાગ ( વિમસિ) તું પામીશ. ૨.
સાચા દિલથી સદ્દગુણ-સુકૃતની અનુમોદના કરવી તે પણ અતિ હિતકારક છે. જૈન શાસનમાં કરવું, કરાવવું અને અનુમોદન કરવું એ ત્રણેનું સરખું ફળ કહેલું છે. અન્યનેપારકાને બધી બાબતો વિષે સવળ અર્થ લે, એની સારી બાજુ ઉપર વિચાર કરે અને એની ઉજળી બાજુની પ્રશંસા કર. આ પ્રમાણે કરવાથી એના સુકૃત્યનો પણ તને ઉપર જણાવેલા નિયમ પ્રમાણે જરૂર ભાગ મળશે. મન,વચન અને કાયાવડે કરવું, કરાવવું અને અનુમેદવું એમ નવ ભંગ થાય છે. આ ત્રણે રીતે શુભ અથવા અશુભ કર્મબંધ થાય છે. શુભાશુભ બંધને કાર્યની આદેયતા અને અનાદેયતા પર આધાર છે. આ ત્રણે સરખા ફળને આપનારા છે. ૨. येषां मन इह विगतविकार, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरिताना, नाम जपामो वारंवारम् ॥वि० ॥३॥
અર્થ –(g) આ મનુષ્ય લેકમાં (વે) જે માને
૧૨
૧૦
૧૪