________________
(૧૬૩) જુએ ત્યાં એ રાજી થાય છે, ધન્યવાનની ઉદારતા જોઈ એ હર્ષ ઘેલો થઈ જાય છે, વિનયન કોઈ પણ પ્રકાર જે તે રાજી રાજી થઈ જાય છે. આ વાત ખૂબ વિચારવા ગ્ય છે અને એના રહસ્ય દર્શનમાં જૈનત્વની ખરી ચાવી સાંપડે છે. પ.
(સુધાકૃતમ્) जिह्वे प्रह्वीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णौ । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥६॥
અર્થ –(નિ) હે જિહ્વા ! (જં) તું (કુકમા) સારી રીતે પ્રસન્ન થઈ સતી (કુતિયુર્વારિતોષા) પુણ્યશાળીના સારા ચરિત્ર ઉચ્ચાર કQામાં (કarખવ) આસક્ત એટલે સદા ઉદ્યમવાળી થા. (અ) આજે (એ) મારા (m) બે કાન (અન્યાર્તિકૃતિવિયા) બીજાની કીર્તિ સાંભળવામાં રસિકપણાએ કરીને (સુજો) સારા કાન એટલે સફળતાવાળા (મૂત) થાઓ. ( ર) હે બે નેત્રો ! તમે (અન્યૌદ્ધસ્ટમ) બીજાની મહાવિશાળ લક્ષ્મીને (વી) જોઈને (pd ) શીધ્રપણે (રેવનાd) રુચિપણને (૩cરનુd) પ્રાપ્ત કરો. (તિ ) આ પ્રમાણે (મિ) આ (બરે) અસાર (ારે) સંસારમાં (મવતi) તમારા-જીભ, કાન અને નેત્રના (ગમન) જન્મનું (મુક્યમેવ) મુખ્ય જ (f) ફળ છે. ૬. - આ અસાર સંસારમાં આપણે કયાં ઘસડાઈ જવાના છીએ