________________
( ૮ )
પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે એમ વિચારવું તે ૧૨. ( ૭-૮ ) આ માર ભાવના તથા ધર્મ ધ્યાનને અનુસંધાન કરાવનાર શ્રીજી મૈગ્યાદિ ચાર ભાવનાઓ પણ આ ગ્રંથમાં બહુ સુંદર રીતે બતાવી છે.
પ્રકરણ પ્રથમ ઃ અનિત્ય ભાવના ૧
( પુષ્પિતામારૃત્તમ્ )
૩
पुरवपुरिदं विदालीला - परिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं, भवति कथं विदुषां महोदयाय ॥९॥
૪
અ—( વિત્ત ) હું વિદ્વાન્ ! ( નાળામ્ ) મનુષ્યાનું (i) આ ( વધુઃ ) શરીર ( અમ્રહીજાપતિf ) મેઘની લીલાના પરિચયવાળું છતાં પણ (અતિમનુä) અત્યંત નાશવંત છે, તેથી ( અવવુઃ ) ખરી રીતે જોતાં તે અશરીર જ છે, એટલે શરીર જ નથી. (અતિમિત્તુ ચૌવનાવિનીત) વળી અતિ ચપળ ચાવનવર્ડ વિનય રહિત–ઉદ્ધત એવું (તત્) તે શરીર (વિદ્યુાં) વિદ્વાનેાના (મTMોર્તે થાય) મેાટા ઉદયને માટે(થ) કેમ (મતિ)થાય ? ન જ થાય. ૯
આ શરીર એટલું બધું ઠેકાણા વગરનું છે અને સાથે એ ક્ષણભંગુર પણ છે. એના નાશ ગમે તે વખતે થઈ જાય, એ અટકી પડે અને પછી તને એકલા કરી મૂકી એસી જાય તેવુ છે. સમજી માણસને એ શરીર લાભકર્તા કેમ નીવડે ? પ્રગતિ કરનાર કેમ થઇ શકે ? એ વાત શેાધી કાઢવી, એમાં જ આ જીવનયાત્રાનું સાફલ્ય છે. શરીર વસ્તુત: શરીર જ નથી. તારું રહેવાનું નથી. જુવાનીની પેઠે. અવિનીત છે. એમાંથી સાર કાઢવાના રસ્તા શેાધી કાઢે તેને! અવતાર ધન્ય છે. ૯