________________
(૧૬) અર્થ –(ફેડજિ)તે પણ (નિજ) મુનિઓ () ધન્ય છે કે જેઓ (જિદિનપુiદાન્તનિવિદા) ગિરિના શિખર ઉપર, ગહનમાં એટલે ઊંડા વનના પ્રદેશમાં, ગુફામાં એટલે પર્વતના ખાડામાં રહ્યા સતા (ધર્મચાવિયાના) ધર્મધ્યાનને વિષે ઉપગવાળા (મહુદિતા) સમતારૂપી રસથી તૃપ્ત થયેલા (પક્ષમાપવાસા) પંદર ઉપવાસવાળા અને માસ ઉપવાસવાળા, તથા (અજોf) બીજા પણ (૨) જેઓ (શનિવાર) અવધિજ્ઞાનાદિકવાળા (ધ્રુવિતાધિર) દશ પૂર્વાદિક શ્રુતવડે વિશાળ બુદ્ધિવાળા (પ રા ) દીધું છે ધર્મને ઉપદેશ જેણે એવા ( પત્તા) શાંત એટલે જીત્યા છે કષાય જેણે એવા વાત્તા) દખ્યું છે મન જેણે એવા (સિતાક્ષર) જીતી છે ઇદ્રિયે જેણે એવા મુનિઓ (કવિ) જગતને વિષે (નિન ) જિનેશ્વરના (શાર) તીર્થને (માન્તિ ) દીપાવે છે તે પણ ધન્ય છે. ૩.
શાનથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા મહાત્માઓ વિજ્ઞાનમાં પણ પારંગત હોય છે, દર્શનના અભ્યાસી હોય છે, તત્ત્વજ્ઞાનના રસીયા હોય છે અને ઉપદેશનો પ્રસંગ પૂરો થતાં ગિરિગહનમાં ચાલી જઈ ત્યાં ચેતનરામને ધાવનારા હોય છે. આવા મહામાં પુરુષો જગતમાં જિનપતિના શાસનને ખૂબ દીપાવે છે. એવા મહાત્યાગી, તપસ્વી, શાંત યેગીઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. એવી વિશાળ હૃદયવાળી જગદુદ્ધારરસિક મહાવ્યક્તિઓને અંતરના અનેક અભિનંદન હે! નિગ્રંથ એટલે ગ્રંથ વગરના, ગ્રંથ એટલે સંસાર બંધન જેનું છૂટી ગયું હોય તે નિગ્રંથ કહેવાય. એ સમરસમાં તૃપ્ત હાય. એના મુખ ઉપર શાંતિના શેરડા પડતા હોય. તેવા શાંતસ્થાનમાં રહીને ચેતનરામને ધ્યાવતા નિર્ચથને ધન્ય છે! ૩ ;