________________
(૧૫૮) હંતપદની લક્ષ્મી કાંઈક બહિરંગ અને બહુધા અંતરંગ છે, બાકીની છએ બાબતે અંતરંગ છે. આ વીતરાગભાવને અનેક દષ્ટિબિંદુથી સમજી તેને ઓળખવો એ ખરે જીવનને લહાવે છે. વીતરાગની ધન્યતા ગણવામાં એમના અતિશયે, વાણુના ગુણો, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને ખાસ કરીને ધર્મસામ્રાજ્યનું વાતાવરણ અવકાશ પામે છે. ૧. तेषां कर्मक्षयोत्थैरतनुगणगुणैनिर्मलात्मस्वभावै
यं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथां कार्यमौखर्यमग्नाम् ॥२॥*
અર્થ – તેવાં ) તે ભગવાનના ( સ ) કમેના ' જ આ લેકમાં જર્મક્ષ વિગેરે ચાર ઠેકાણે તૃતીયા વિભક્તિ છે તે સમજાતી નથી, વળી જાય જાયં નું કર્મ પણ દેખાતું નથી, તેથી ચારે ઠેકાણે દ્વિતીયા હોય તે કર્મ થઈ શકે અને અર્થ ઠીક લાગે છે; છતાં સ્તુતિ કરવામાં પરિણામ પામેલા એવા ( અમારા ) નિર્મળ આત્મસ્વભાવવડે તે ભગવાનના કર્મક્ષયો– ગુણગણને ગાઈ ગાઈને એમ બે ઠેકાણે તૃતીયા અને બે ઠેકાણે દ્વિતીયા કરીએ તે પણ ઠીક લાગે છે; પરંતુ ચારે તૃતીયા અમારી બુદ્ધિમાં ઠીક લાગતી નથી તેથી આ બાબતને ખુલાસો કઈ વિદ્વાનના ધ્યાનમાં આવે તો અમને લખી આભારી કરશે એવી વિજ્ઞપ્તિ છે.
ચોથા પદને અન્વયાર્થ બીજી રીતે પણ થઈ શકે છે, તે આ પ્રમાણે–તેરસની અજાણુ જિવાને વિતજિનકથાવાળી અને કાર્ય સૌખર્યમગ્ન લેવાથી તદન્ય એટલે અધન્ય માનું છું. આ રીતે હેતુવિશેષણ થઈ શકે છે..