________________
( ૧૫૩ )
પછી તારામાં ને તેનામાં ફેર શે! રહ્યો? જેને ધેાખી થવું પાલવે તે કાપ કરનાર ઉપર કાપ કરે. બાકી જે મિત્રભાવ સમજે એ તા સામાના આત્માને હાનિ થતી જોઇને ખેદ પામે પણ પેાતાની સમતા જરા પણ ન ગુમાવે. વિશિષ્ટતાની પરીક્ષા આવા પ્રસંગે જ થાય છે. મિત્રભાવની વાતા કરવી સહેલ છે, પણ પ્રસંગ આવે ત્યારે તેની કસેાટી થાય છે. પેાતે પણ ધેાખી ન થવું એ ખરી કસેાટી છે. ૩.
પ
E
अनुचितमिह कलहं सतां, त्यज समरसमीन ! । મગ વિવેદંસતાં, ગુળપરિચયપીન ! – વિ॰ ॥ ૪ ॥ અ:-( સમસમીન! ) સમતા રસના માછલા જેવા હે ચેતન ! ( ૬૪ ) આ જગતમાં ( સતાં ) સત્પુરુષાને ( અનુનિતં ) અનુચિત–અયેાગ્ય એવા ( જૂઠ્ઠું ) કજીયાને–કલેશને (યજ્ઞ ) તું તજી દે અને ( ગુળચિપીન!) ક્ષમા, દયાદિક ગુણ્ણાના પરિચયવડે પુષ્ટ એવા હે ચેતન ! ( વિવેજ્ડન öલતાં) હિતાહિતાદિકના વિચારમાં ચતુર એવા કલ–ઉત્તમ હંસપણાને ( મન ) તું પામ. ૪.
હું આત્મા ! તુંતેા સમરસના જળપ્રવાહમાં વિહરનાર છે. જે ગંગાજળમાં ન્હાયા હોય તે ખાએાચીયા સામુ જુએ પણ ખરા ? સમરસ એ ગંગાજળ જેવા છે અને ક્રોધ એ ગંધાતા ખાખાચીયા જેવા છે, માટે હે ભાઈ ! તું કલહ-કંકાસને તજી દે. તે અનેક ગુણાના પરિચય કર્યાં છે. ગુણ્ણાના સંબંધમાં તું આવ્યેા છે. તુ એનાથી પુષ્ટ થયા છે. આ સ્થિતિમાં તું કેવા હાવા જાઇએ ? તે વિચાર. ૪.
૩
શત્રુનના સુલિન સમે, મત્સમવદાય !
સન્તુ ગન્તુમનલોડવ્યમી, શિવસૌવનૃાય ।। વિ॰ ||* ||