________________
(૧૫ર) અર્થ –(તે) તે પૂર્વે કહેલા (ર) સર્વ જીવે (વિવધવાર) તારા પ્રિય બંધુઓ જ છે. (૪) આ જગતમાં (sc) કોઈ પણ જીવ (પુ) તારો શત્રુ (૧ દિ) નથી. તેથી (
નિતવિટોપ) પોતાના પુણ્યને નાશ કરનાર (વાસ્ટિવ ) કલેશવડે એટલે રાગદ્વેષવડે મલિન એવું (મન) મન (મા ) તું ન કર. ૨.
મનને રૂપી દ્રવ્ય સમજીએ તે તેમાં શુકલવર્ગણ અને શ્યામવર્ગણ સંભવે છે અને તે તેમજ છે. પ્રત્યેક વિચારને આકાર હોય છે. જ્યારે મનમાં દ્વેષ થાય ત્યારે આખું ચિત્ર કાળું થઈ જાય છે. તું તારા મનનું આવું કાળું ચિત્ર દોરવા ઈચ્છતા હો તો જ અંદર શત્રુતાને સ્થાન આપી શકે તારે ધ્યાનમાં રાખવું કે ઉક્ત પ્રકારનું મન તારા પુણ્યનો નાશ કરનાર છે, તેથી તારા વિકાસની પ્રગતિ અટકી જશે એટલું જ નહીં પણ તારી અધોગતિ થઈ જશે. ૨.
यदि कोपं कुरुते परो, निजकर्मवशेन । अपि भवता किं भूयते, हृदि रोषवशेन ॥ वि० ॥ ३ ॥ અર્થ -(દ્રિ) જે (ઉત્ત.) બીજે કઈ પ્રાણી ( નિઃવિરેન) પૂર્વ કાળે પોતે કરેલા વૈરબુદ્ધિજનક કર્મને વિશે કરીને (જો ) તારા ઉપર કોપને (કુત્તે ) કરે, તે ( અવતા
ર) તારે પણ (f) શું (ટૂરિ) હૃદયમાં ( ન ) ક્રોધને પરાધીન ( મૂત્તે ) થવું ઘટે ? ૩.
આ સંબંધમાં તને એક વાત કહેવાની છે. એક પ્રાણી પિતાના કર્મના ઉદયને લઈને તારી ઉપર કેપ કરે, કદાચ તને એકાદ ગાળ દે કે તારું અપમાન કરે તે શું તારે પણ તેના તરફ તેવા જ થવું ? તારે પણ તેના ઉપર ક્રોધ કર ? તે