________________
( ૧૫૧ )
મૈત્રી ભાવના : ગેયાષ્ટક
( દેશાખ રાગેણુ ગીયતે. રે જીવ! જિનધ` કીજિયે.એ દેશી. ) વિનય ! વિચિન્તય મિત્રતાં, ત્રિગતિ બનતાપુ । મવિચિત્રતયા નન્ધિ, વિવિધાં શમિતાનુ વિનયતા
५
અર્થ :—— વિનય ! ) હું આત્મા ! ( ત્રિજ્ઞતિ) ઊર્ધ્વ, અધ: અને મર્ત્ય ત્રણે જગતને વિષે ( ર્મવિચિત્રતા) શુભાશુભ કની વિચિત્રતાએ કરીને (વિવિધા ) નાના પ્રકારની (પત્તિ ) નારકાદિક ગતિને ( મિતાન્નુ ) પામેલા ( જ્ઞનતાપુ ) પ્રાણીએ તરફ ( મિત્રતાં ) સ્નેઙભાવને ( વિચિન્તય ) તું ચિંતવન કર. ૧,
કાઇ કર્મને ચેાગે તિય ચાર્દિક ગતિ પ્રાપ્ત કરે છે, તે તેને તુચ્છ ગણીને હણી નાંખવાના તને અધિકાર નથી; તે તારે મિત્ર છે, એના આત્મા સત્તાગત મેાક્ષાધિકારી છે અને તેને કાળાંતરે મેક્ષે જવાને સંભવ પણ છે. કર્મ ના પરત ંત્રપણાથી એમાંના કેાઇ જીવ તુચ્છ ગતિમાં ગયેલ હોય તેથી તારા મિત્રપણાના હક દૂર થઇ જતા નથી, માટે સર્વ ગતિના સર્વ પ્રાણી તરફ તારે મિત્રભાવ રાખવેા ચેાગ્ય છે. જૈન દર્શનમાં મૈત્રીના આ વિશિષ્ટ તત્ત્વ પર વિશેષ ધ્યાન ખેંચ્યું છે. વિશાળ મિત્રભાવ સમસ્ત પ્રાણીવર્ગ સુધી લખાય છે. એમાં પેાતાના ધર્મબંધુ કે મનુષ્યસમાજની મર્યાદા નથી, પણ સર્વ ગતિના સર્વ પ્રાણીઓ સુધી તેની વિશાળતા લખાય છે. ૧.
૩
सर्वे ते 'प्रियबान्धवा, न हि रिपुरिह कोऽपि ।
33 ૧૨
૧૦
मा कुरु कलिकलुषं मनो, निजसुकृतविलोपि ॥ ० ॥२॥