________________
( ૬ )
सद्भावनाः सुरेलता नै हि तस्य दूरे, लोकोर्त्तरप्रशमसौ ख्यफलप्रसूतिः
॥ ૬॥
અર્થ—— શ્રુત તાતિરાય) શ્રુતજ્ઞાનવડે કરાયેા છે અતિશય જેને એવા અને ( વિલેપીયૂષવર્ષમનીયમ ) વિવેકરૂપી અમૃતવૃષ્ટિવડે મને હર છે શૈાભા જેની એવા ( યસ્ય આરાય ) જેના અંત:કરણને ( સદ્ભાવનાઃ ) સારી ભાવનાએ ( શ્રયન્તે ) આશ્રય કરે છે, ( તસ્ય ) તે પુરુષને (હોોત્તપ્રરામલૌજીપ્રવૃત્તિઃ ) અલૈાકિક પ્રશમ સુખરૂપ ફળને પ્રસવનાર ( પુરતા ) કલ્પલતા ( રે ) દૂર ( TM f ૢ ) નથી. હું
જેનામાં સદ્ભાવના હેાય અને જેના શુદ્ધ આશય અતિશય જ્ઞાનથી વૃદ્ધિ પામેલેા હાય એવા પ્રાણી જે વિવેકામૃતનુ ં આસ્વાદન કરે તેને પ્રશમ સુખની પ્રાપ્તિ દૂર નથી. પ્રશમ સુખ લેાકેાત્તર છે, પૂર્વ અનનુભૂત છે, અને આત્મિક પ્રગતિ વધારી દેનાર છે. એ સુખ પ્રાપ્ત કરવાને આપણા આશય છે. એ પ્રાપ્ત કરવા ચેગ્ય છે એવા નિણૅય છે. એ નિર્ણય શ્રુતજ્ઞાનના અભ્યાસ ઉપર રચાયેલા છે. જ્ઞાન અને વિચારણા ઉપર રચાયેલા નિણ યે બરાબર ટકી શકે છે. એવા સુંદર મનમાં વિવેકની પ્રાપ્તિ થાય છે. ૬
( અનુષ્ટુપ્ ) अनित्यत्वाशरणते, भर्वमेकत्वमन्येताम् ।
૩૧.
अशौचमाॐवं चात्मन् !, संवरं परिभावय ॥ ७ ॥ कर्मणो निर्जरां धर्म-सूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेता, भावर्यैन् मुच्यसे भवात् ॥ ८ ॥ અ—( આત્મન્ ) હું આત્મા ! ( નિત્યત્વારા ખતે )