________________
( ૫ )
(રથોદ્ધતા વૃત્તમ્) आर्तरौद्रपरिणामपावक-प्लुष्टभावुकविवेकसौष्ठवे । मानसे विषयलोलुपात्मनां, क्वे प्ररोहतितमां शैमाङ्कुरः॥५॥
અર્થ–(માર્સૌરખામ) આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિણામરૂપ (વાઈ) અગ્નિવડે બળી ગયું છે (માઘુવિરાઇવે) ભાવનારૂપી વિવેકનું ચાતુર્ય જેનું એવા (વિષયોસુરતમનાં) વિષયમાં લંપટ થયેલા પ્રાણીઓના (માનવે ) મનમાં (રામા ) શમતા અંકુરે (વાવ પ્રતિતમાં ) કયાંથી ઊગે ? ૫
અહીં આર્તધ્યાનના ચાર પ્રકાર છે-ઈષ્ટવિયાગ ૧, અનિષ્ટ સંયેાગ ૨, રોગનિદાન ૩ અને આગામી ચિંતા ૪. ધ્યાન પણ ચાર પ્રકાર છે-હિંસાનુબંધી એટલે જીવના નાશને ૧, મૃષાનુબંધી એટલે જૂઠું બોલવાનાં ૨, ચાયનુબંધી એટલે ચોરી કરવાને ૩ અને પરિગ્રહાનુબંધી એટલે લોભથી તૃષ્ણ વધારવાને વિચાર કરવો તે. ૪. મન વિકારથી ભરેલું હોય, અને વિવેક બળી ગયો હોય તો પછી એમાં સમતા કયાંથી આવે? ધ્યાનમાં રાખવાનું છે કે આ સર્વ વાત વિદ્વાનોને પણ એક સરખી રીતે લાગુ પડે છે. એ ગમે તેટલું ભણેલ હોય, એણે દ્રવ્યાનુયેગાદિક ગ્રંથ વાંચેલા હોય, જ્ઞાનવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય, પણ જે વિષયમાં આસક્ત હોય તો તેના અંતરમાં સમભાવને અંકુરે ઊગતું નથી. પ
( વત્તતિ૮) વૃત્તમ્).. यस्यार्शयं श्रुतकृतातिशयं विवेक
पीयूषवर्षरमणीयरमं श्रर्यन्ते ।