________________
(૧૩૬ ) અતિ મહત્વના કાર્યમાં ઢીલ કરી રહ્યો છે? તું આળસથી કે બેદરકારીથી કે ઉપેક્ષાથી પડી રહ્યો હોય તો ચેતી જજે. પાણીને પરપોટો ફુટતાં વાર લાગતી નથી અને કુટે છે ત્યારે ઘણું વાર તો ખબર પણ પડતી નથી. તું તે વખતે સાવધાન હોઈશ કે બેશુદ્ધ હોઈશ. બેશુદ્ધપણામાં મરણ પામીશ પછી મનની મનમાં રહી જશે; માટે ઊઠ, જાગૃત થા અને સ્વહિત પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. ૭.
બોધિદુર્લભ ? ગેયાષ્ટક (તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે-એ દેશી) बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा
जलधिजलपतितसुररत्नयुक्त्या । सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां,
વાસ્થતામાાતિરામેશજી // કુછ છે ? . અર્થ:-( કથિગઢપતિતપુરસ્નયુવલ્યા) હે આત્મા ! સમુદ્રના જળમાં પડેલા ચિંતામણિની યુક્તિવડે (વધઃ) સમ્યફવરત્ન અને વીતરાગ દર્શનની પ્રાપ્તિ-ધર્મસાધનની સામગ્રી (અતિદુર્દમા) અતિ દુર્લભ છે એમ (સુર્યતાં સુતાં) સમ્યક્ પ્રકારે જાણ, જાણ. અને (સવ્ય માધ્યતાં) સમ્યક પ્રકારે આરાધન કર. ( ૬ ), આ ભવમાં ( હિત) આત્મકાર્ય (સાત) નિષ્પાદન કર. (આમરાજ્ય) પિોતાની શક્તિ વડે (મધતિ) દુર્ગતિને (વાર્થતા) અટકાવી દે. ૧. - આ બધિરત્નની આરાધના કરી તારા ખરા હિતને આ સંસારમાં સાધ. એની આરાધના એ જ હિત છે. એ સમજાય
૧૩