________________
(૧૩૫ ) ( દિને ) કુટી ગયે સતે અને (ક) જળ ( કાસ્ટિસે ) વહી ગયે સતે (પતિ) પાળ (ાથે) શા માટે (વષ્ય ) બાંધીએ? બાંધવાનું પ્રયોજન શું? ૬.
જ્યાં સુધીમાં તારું શરીર સારું છે, જરા આવી નથી અને પાંચ ઇન્દ્રિયે પોતાના વિષયમાં સબળ છે, તેટલા વખતનો લાભ લે. આંખે જાય, કાન બહેરા થાય કે સ્પશે દ્રિય કામ ન આપે ત્યારે શું કરી શકીશ? આંખ કાનને ઉપયોગ ન થાય તેની પરાધીનતા કેટલી હોય છે તે અનુભવ વગર તને સમજાતું ન હોય તે જરા અવલોકન કરી જે. વળી આયુષ્યને પણ ભરોસે શે? કોઈ પણ ઉમ્મરે પ્રાણું જતો દેખાય છે. રાત સુધી જેની સાથે વાતો કરી હોય તેને બીજી સવારે ચિતા પર પોઢેલા જોઈએ છીએ માટે ચેતી જા. ૬.
(અનુષ્યવૃત્ત) विविधोपद्रवं देह-मायुश्च क्षणभंगुरम् । कामालेब्य धृति मूढैः, स्वश्रेयसि विलंब्यते ।। ७ ।।
અર્થ:-(૨૮) આ શરીર (વિવિધોવે) રેગાદિક વિવિધ પ્રકારના ઉપદ્રવ વાળું છે () તથા (માથુ) આયુષ્યજીવિત (ક્ષમાં ) ક્ષણવિનાશી છે, તો (સૂ) મૂઢ જને (i) કઈ જાતની (ધૃત્તિ) ધીરજને (આઠંડ્ય) અવલંબીને (સ્થતિ ) પિતાનું કલ્યાણ કરવાને વિષે ( વિરું ) આલસ્યાદિકવડે વિલંબ કરે છે-કાળ નિર્ગમન કરે છે ? તેની ખબર પડતી નથી. ૭.
હે ભવ્ય ! પિતાનું આત્મહિત કરવામાં પ્રમાદ કેમ કરે છે? તું કયા જોર ઉપર મદાર બાંધીને ખરા હિતની સાધનાના