________________
(૧૩૪) (૪) જે કઈ () આ જગમાં () ધર્મમાં નિશ્ચળ હોય () તે જ (સુતર) પુણ્યશાળી છે. ૫.
આ કાળમાં પ્રત્યક્ષજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાનનું અતિશાયીપણું નથી કે જે જ્ઞાનવાળાની પાસે તેની નજીક જઈને શંકા સમાધાન પણ કરી શકાય. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન નથી, અને જાતિસ્મરણ જ્ઞાન પણ પ્રાયે થતું નથી તથા વિશિષ્ટ સિદ્ધિ નથી એટલે એ પણ મોટી ગુંચવણ છે. વળી દેવતાના સાન્નિધ્યનો પણ અભાવ છે. આવા સંગમાં જે ધર્મ ઉપર દઢ રહે તેને જ ખરે નસીબદાર સમજ. ૫.
( શાર્દૂલવિક્રીતિં વૃતમ્) यावदेहमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरम्,
यावत्त्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निजहिते तावबुधैर्यत्यतां, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥६॥
અર્થ –(જાવત્ ) જ્યાં સુધી (g) આ (રેઢું) શરીર ( ) રેગવડે ( કૃતિ) ચૂર્ણ કરાયું નથી (વા) અથવા (ગર્વ ) વૃદ્ધાવસ્થાવડે જીર્ણ (નો) થયું નથી (7) વળી (ચાર) જ્યાં સુધી (કક્ષવાવ) ઇદ્રિયને સમૂહ (વિજ્ઞાનાવામ) પોતપોતાના વિષય સંબંધી જ્ઞાનને ગ્રહણ કરવામાં સમર્થ છે, (૪) અને (વાવ) જ્યાં સુધી (માથુ) આયુષ્ય (અમંગુ) પૂર્ણ થયું નથી (તાવ7) ત્યાંસુધી (સુ) પંડિતાએ (નિહિતે ) આત્મહિત કરવામાં ( ચચતાં ) યત્ન કરવો જોઈએ; કેમકે ( i) તળાવ
૧ ૧૪ ઉદ
22