________________
(૧૩૩) મનુષ્ય ભવ ઉદ્દેશ વગરને થઈ જાય છે, માત્ર ખાલી ફેરા મારવા જે થઈ જાય છે અને પ્રગતિ વગર ભાવ પૂરો થઈ જાય છે. હવે ચારે બાજુની વાત મૂકી દઈ અંદર જોઈએ ત્યારે મેહ રાજાના નાટકના એક નટ હોવા કરતાં કાંઈ વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ લાગે તે સાફલ્ય ગણવું, નહીં તો એ માર્ગે હજુ પણ વિચાર કરવાને અવકાશ છે એમ ધારી દિશા ફેરવવી. અને વિચારવું કે બધિરત્ન પામવું એ મહા દુર્લભ છે. એ અંતરમાંથી પ્રગટે છે ત્યારે એની સુગંધ ચારે તરફ વિસ્તરે છે. આ આત્મજ્ઞાન અને અંતરને નાદ કયાં છે? કેમ મળતું નથી ? ૪.
( શિક્ષળી પૃરમ્ ) विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाच मतिनः, ___ कुयुक्तिव्यासंगैर्निजनिजमतोल्लासरसिकाः । न देवाः सांनिध्यं विदधति न वा कोऽप्यतिशय
૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૧ ૨૨ ૨૩ स्तदेवं कालेऽस्मिन् य इह दृढधर्मा स सुकृती ॥५॥
અર્થ –આ પાંચમા આરાને વિષે (થાન) ધર્મના કે મોક્ષના માર્ગો (વિમિત્ર) વિવિધ પ્રકારના છે, તે જોવાથી સાશંક મનવાળા જીવોની શ્રદ્ધા શિથિલ થાય છે. () અને (ત્તિશા) કુયુક્તિના પ્રસંગવડે કરીને (નિઝનિગમતો
રવિ) પોતપોતાના મતની પુષ્ટિ કરવાને વિષે રસિક થયેલા (મતિન) મતવાળા (પ્રતિપર્વ) પગલે પગલે (વનસ્પ) : ઘણું છે, તથા (સેવા) દેવ ( ) સાંનિધ્યને–સહાય તેને (વિવધતિ) કરતા નથી, અથવા (sc) કેઈ પણ (રાજ.) જ્ઞાનાદિ અતિશય પણ (7) નથી. (તસ્) તેથી કરીને (પ) આ પ્રમાણે (સિમાન છે) આ કાળને વિષે