________________
(૧૩૨ )
ઉત્તરાત્તર પામવું દુર્લભ છે, તે સર્વ પામ્યા છતાં પણ દીર્ઘ કાળન આયુષ્યવાળું ( માનુષત્વ ) મનુષ્યપણું પામવું ( કુર્મ ) દુ ભ છે. આ મનુષ્યપણામાં જ સમગ્ર ધર્મ સામગ્રીના સ ંભવ છે, તેથી પ્રમાદને ત્યાગ કરી ધર્મમાં ઉદ્યમવત થા. ૩.
એ સર્વ મળે તેા પણ જળચર, સ્થળચર, ખેચરમાં જાય અથવા નારક થાય કે દેવ થાય તે ત્રાસ ને પરાધીનતા જળચરાબ્દિને, વેદના નારકોને અને અતિ સુખવિલાસ દેવાને માર્ગ પર આવવામાં વિન્નરૂપ છે; પચેંદ્રિયપણામાં પણ મનુષ્યભવ મળવા અતિ દુષ્કર છે. આવી રીતે નિગેાદથી માંડીને અનેક ચક્રોમાંથી પસાર થઇ સંજ્ઞી પંચેન્દ્રિય અને સ્થિર આયુષ્ય સાથેનુ મનુષ્યત્વ મળવું મુશ્કેલ છે. ૩.
૧૨
तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो, महामोहमिध्यात्वमायोपगूढः ।
७
९
भ्रमन् दूरमग्नो भवागाधगर्ते,
35
૬૦
13 ૧૪.
पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ॥ ४ ॥
અર્થ :—( તત્ સત્ ) તે આ ( મનુષ્યસ્વં) મનુષ્યપણું ( કવિ ) પામીને પણ ( મામોદ્દમિથ્યાત્વમાનેવવૃત: ) સમગ્ર માહાદય, મિથ્યાત્વ એટલે દેવ, ગુરુ, ધર્મને વિષે વિપ રીત શ્રદ્ધા અને માયા એટલે પરવચન ક્રિયાવડે વ્યાપ્ત એવા ( મૂઢ ) અજ્ઞાની ( શ્રમણ્) સંસારમાં ભમતા (મવાળાધતેં ) સંસારરૂપ મેટા ખાડામાં ( તૂમન્ન: ) અત્યંત ઙૂખ્યા સતા (પુનઃ ) ફરીને ( તત્ ) તે ( યોધિરત્ન ) ધર્મ સામગ્રીરૂપ ચિંતામણિ રત્નને ( હ્ર ) કયાંથી ( પદ્યુત ) પ્રાપ્ત કરે ? ૪.
એધિરત્ન વગરનુ મનુષ્યત્વ તદ્ન નિરર્થક છે, કારણ કે આ