________________
(૧૩૦ )
અહીં મુદ્દો એ છે કે મનુષ્યપણું, ધર્મશ્રણ, ધર્મશ્રદ્ધા અને સંયમમાં પ્રવતન અનુક્રમે વધારે ને વધારે દુલ ભ છે. એધિરત્નના ખરા લાભ તા હવે આવે છે. એ ‘બ્રહ્મઅદ્વૈત-પ્રગુણપદવીપ્રાપક' છે. બ્રહ્મ એટલે શુદ્ધ નિરંજન ચૈતન્યસ્વરૂપ અને અદ્વૈત અતિ વિશિષ્ટ એવી ઉત્કૃષ્ટ ગુણાની પદવીને અપાવનાર આ એધિરત્ન છે. મતલખ કે જો તમારે બ્રહ્માદ્વૈત સાધવુ... હાય તા એધિરત્નને સેવા. એધિરત્નના પ્રકાશ સાથે હાય એટલે માર્ગ તે જરૂર સૂઝી આવશે. માત્ર તેના લાભ લેવા પૂરતા દઢ નિશ્ચય અને વીર્ય–શક્તિસ્ફુરણની અતિ આવશ્યકતા છે. એટલે મહામુશીમતે મળે તેવી ધર્મ સામગ્રીઓ અને જ્ઞાનરત્નને પ્રાપ્ત કરીને આગળ પ્રગતિ કરે. ૧.
( મુજ્ઞેયાત્તવૃત્તમ્ )
अनादौ निगोदान्धकूपे स्थिताना
*
मजस्रं जनुर्मृत्युदुःखार्दितानाम् । परीणामशुद्धिः कुतस्तादृशी स्या
&
९
૧૦
19 કર
૧૪
98
या हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ॥ २ ॥
જ
અર્થ:— અનાવી ) આદિ રહિત એવા ( નિયોાયપે ) નિગેાદરૂપી અંધકૂપમાં ( સ્થિતાનાં ) રહેલા અને ( અનí ) નિરંતર ( નન્નુમૃત્યુદુ:સાવિતાનાં ) જન્મમરણના દુ:ખથી પીડા પામતા એવા જીવાના ( તાદશી) તેવા પ્રકારની (પીળામહિ) પરિણામની શુદ્ધિ ( ત: ) શાથી ( સ્વાત્ ) થાય ? કે (ચા) જે પરિણામશુદ્ધિવડે ( હૈંન્ત ) ઇતિ ખેદે ( તાત્ ) તે અધરૃપમાંથી (નીવા ) જીવા (વિનિઽન્તિ ) બહાર નીકળે ? ર
અવ્યવહારરાશિ એટલે સૂક્ષ્મ નિગાદ, નિગેાદ એટલે અન ંત