________________
(૧૨૭) અનેક સ્થાને અધોલેકમાં ઠેકાણે ઠેકાણે છે. આ પૃથ્વી પર પણ ભયંકર સ્થાનો ઘણું છે. તે જોતાં ગ્લાનિ ઉપજે તેમ છે. આ લોકના સ્થાને અનેક પ્રકારના છે અને અનેક પ્રકારની શુભ અશુભ લાગણું ઊભી કરનારા છે, એ સમજાય તેવી હકીક્ત છે. પ. कचिदुत्सवमयमुज्ज्वलं, जयमंगलनादम् । कचिदमन्दहाहारवं, पृथुशोकविषादम् ॥ वि० ॥ ६ ॥
અર્થ: (જિત ) કે પ્રદેશમાં (૩wવર્જ) દેદીપ્યમાન અને (યમંત્રના) જય અને મંગળના નાદવાળું (૩ ) વિવાહાદિક ઉત્સવમય છે અને (કવિ) કોઈ પ્રદેશમાં (૩મદાવં) ઘણું હાહાકારવાળું અને (પૃથુરાવાવિવાદ) મહાવિસ્તારવાળા શોક અને ખેદવાળું દેખાય છે. ૬.
કેઈ સ્થાનકે રોગની પીડાથી કકળાટ કરતા જ હોય છે, કઈ સ્થાનકે વિયેગની જવાળામાં અંતર શોકથી બળી જતા જીવો હોય છે. આવું આવું જોતાં સમજ પડતી નથી કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય છે? આ સર્વ ભાવે લોકમાં દેખાય છે. તે સર્વથી ભરપૂર આ લોક છે. ૬. बहुपरिचितमनन्तशो, निखिलैरपि सत्त्वैः। जन्ममरणपरिवर्तिभिः, कृतमुक्तममत्वैः ॥ वि० ॥७॥
અર્થ –( કમUપિવિતિમિર ) જન્મ અને મરણના પરિવર્તનવાળા અને ( મુવતમમઃ ) દેહાદિકને વિષે આ મારું છે એવી મમતા પ્રથમ કરી છે અને પછી મૂકી દીધી છે જેણે એવા (સft) સર્વે (ર) જીએ(અનન્તર) અનંતીવાર (વઘુપતિ ) લાંબા કાળ સુધી સંબંધ કર્યો છે જેને એવું દેખાય છે. ૭.
૨